________________
(૧૦૦) જડ ને ચેતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, * સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે ફેય પણ પરદ્રવ્યમાંય છે, એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથને પંથ ભવ અંતને ઉપાય છે. દેહ વ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ,
દેહને સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ,
જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચિતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન,
બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org