________________
: ૧૯ :
પ્રવર શ્રીમદ વિજય ૧૦૦૮ કમલસૂરીશ્વરજી મ. સા.ના મંગળ હસ્તે ૧૯૮ના માણેકબહેનને ધામધૂમપૂર્વક દીક્ષા આપવામાં આવી. તેમનું નામ માણેકશ્રીજી રાખવામાં આવ્યું. તેમને આચાર્યશ્રીના પંજાબી પ્રવર્તિની સાધ્વીશ્રી દેવશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી દાનશ્રીજી મના શિષ્યા બનાવ્યા. માણેકબહેનને આત્મા આનંદથી નાચી ઉઠયે.
આ દીક્ષાના પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ કરવામાં આવ્યો. વૈદ્ય કુટુંબની દીક્ષા એટલે દીક્ષાના વરઘોડામાં રાજ્યના મોટા અધિકારીઓ અને વડેદરાના મહા માન્ય ગૃહસ્થો તથા જેને સંઘના સ્ત્રી-પુરૂષને માટે સમૂહ આવેલ હતું. વડોદરા શહેરના દીક્ષાર્થી તરીકે જોવા આખું વડોદરા શહેર ઉમટયું હતું. જેન જૈનેતર ભાઈ–બહેને માણેક બહેનની વૈરાગ્ય ભાવનાની ભૂરી ભૂરી પ્રશંસા કરતા હતા.
માણેકબહેન કેવા ભાગ્યશાળી કે લગ્ન થયાં છતાં વૈરાગ્ય રંગે રંગાએલા શ્વસુર ગૃહે ન ગયા તે ન જ ગયા. માતા પિતા કુટુંબીજનોને પણ તેની વિરાગ્ય ભાવનાથી દીક્ષા માટે રજા આપવી પડી. સંસારના બંધનમાં ન રહ્યા તે ન રહ્યા. પ્રતિજ્ઞા પાલનમાં દઢ રહ્યા, ત્યાગ તપથી કુટુંબીજનેને વશ કર્યા.
પ્રથમ ચાતુર્માસ પિતાના ગુરૂણીજીની સાથે જન્મભૂમિ વડોદરામાં થયું. સં. ૧૯૬૯નું ચાતુર્માસ ખેડામાં, સં ૧૭૦નું બેરૂમાં, સં. ૧૯૭૧-૭૨નું અમદાવાદમાં, સં. ૧૯૭૩નું મહુધા અને સં. ૧૯૭૪નું વડોદરામાં થયું. સં. ૧૯૭૫-૭૬ ના બે ચાતુર્માસ સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં થયાં. પાલીતાણામાં આગામે