________________
વિહારના ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, રાજસ્થાન, પંજાબમાં વિચર્યો પછી છેલ્લા છ વર્ષમાં મહારાષ્ટ્ર, તેલંગ (હૈદ્રાબાદ) તામિલ અથવા આંધ્રપ્રદેશ (મદ્રાસ) મલબાર, કેચીન, કલીકટ, મેંગ્લોર, ઉટી, હૈસુર, કર્ણાટકપ્રદેશ, (બેંગલેર વિજાપુર) આકલા, બાલાપુર, વરાડ દેશ અને ઇંદેર આદિ પ્રદેશોમાં વિચર્યા હતાં.
જંગલમાં કે વિકટ માર્ગોમાં નભીકતાથી વિહાર કરી બધા પ્રદેશમાં ધર્મ પ્રભાવના કરી. એ પ્રદેશના સંઘે અને ભાઈ બહેનેને એક સાધ્વીજી આવા લાંબા ઉગ્ર વિહાર કરી ઘણું ઘણું કષ્ટો સહન કરી પધારે છે. એ તે અમારા અહેભાગ્ય છે. અને બધી જગ્યાએ તેઓ વ્યાખ્યાન આદિથી પ્રતિબંધ આપતા અને જેને જેનેતરને પણ ધર્મધ પમાડતા હતા.
તપશ્ચર્યા તે માણેકશ્રીજીની. ૭ વર્ષની તપશ્ચર્યામાં દરેક ચાતુર્માસમાં એકાંતરે ગોચરી તે પણ ૫-૬ શ્રેણપ વર્ગ તપ કર્યો. શેષ કાળમાં ૧૭૦ જીનના ઉપવાસ નવકારને તપ ઉપવાસ અને એકાસણુથી એમ બે વાર કર્યો. વર્ણ પ્રમાણે આયંબિલની ચાવીસી, નવપદજીની ઓળી તે કઈ વાર ૨-૩ એકાંતરે એકાસણુ આદિ તે ચાલુ જ હેય.
મહારાજશ્રી બહુ સરળ સ્વભાવના અને ઘણાજ પ્રેમાળ હતા. કઈ વાર પત્ર લખાવતાં અશ્રુ ટપકી પડતાં અને અમે પૂછીએ તે કહેતા કે મારું કામ પૂરું થયું. જીવનને દીપક હવે તે ભૂજાવાને છે ને ! મેં તે તમને તૈયાર કર્યા. ખૂબ અનુભવ