________________
: ૪
કરાખ્યા. તીથ યાત્રાએ ઘણી કરી કરાવી અને હવે તે તમે મધા તમારા જીવન ઉજાળે! એજ મારી અતિમ ભાવના એ ગુરૂ મહારાજના હજાર હજાર ઉપકાર, અમારા તરફની મમતા તથા પ્રેમ ભાવ તા જીવન ભર ભૂલાશે નહિ. તેમના જીવનના એક પ્રસંગ યાદગાર અની ગયા છે. તે પણ જાણી લઇએ. ગુરૂજીની નિશ્રામાં કપડવંજમાં વરસીતપ શરૂ કર્યાં અને ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યાં. તે શ્રીને એકાએક વિચાર આવ્યે વરસીતપનું પારણુ’પ્રભુજીએ વિચરતા વિચરતા જ્યાં અંતરાય તુટયા ત્યાં કર્યું છે. તા મારે પણુ વિહાર કરતાં કરતાં જ્યાં કાઈને આ વરસીતપનું પારણું હોય ત્યાં પારણું કરવું છે. આવા સકલ્પ મનમાં કર્યાં ને વિહાર કરતાં તેઓશ્રી સપરિવાર વિજાપુર જીલ્લામાં પધાર્યાં. ત્યાં નાનું સરખું રણાસણ નામે ગામ છે. અહીં એક બહેન વરસીતપ કરે છે. તે ત્રણેક માસ પહેલાં વિધવા થયેલાં એવા સમાચાર લેાદ્રા ગામમાં સાંભળ્યા. તેઓશ્રીની ભાવના થઇ કે હવે મારો સંકલ્પ પૂર્ણ થશે. આપણે તે આ નાના ગામમાં જ જવું છે. અને ત્યાં એ તપસ્વી ખહેનને પારણુ કરાવવું છે. સપરિવાર રણાસણુ પહોંચ્યા. એ બહેનને અકાળે કલ્પવૃક્ષ ક્ળ્યા જેટલા આનદ થયા. આપણા ગુરૂજીએ એ બહેનના હાથે પારણું કર્યું. અને મહારાજશ્રી અને એ મહેન ધન્ય અની ગયા. પારણા વખતે પેાતાના સસારી ભાઇને જણાવ્યું છે કે મારા પારણા નિમિત્તે રૂા. ૫૦૦) પાંજરાપેાળમાં આપશે. કારણ પ્રભુજીને તેઓના નિમિત્તે આહારના અંતરાય થયા હતા. આવી તેઓશ્રીની ઉચ્ચ ભાવનાઓ હતી.