________________
: ૪૭ :
તેઓશ્રી હિંદી, ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત પાકૃતના અભ્યાસી હતા. તેનું વ્યાખ્યાન પણ સુધા ભર્યુ” હતું. મુંખઈમાં શ્રી નમિનાથના ઉપાશ્રયે પૂર્વ આચાર્ય ભગવંત શ્રી વિજય વલ્લભસૂરીજીનું વ્યાખ્યાન ગેાઠવવામાં આવ્યું હતું. તેમાં એકાએક વરસાદ પડ્યો. આચાર્ય શ્રી આવી શકયા નહિ પણ આચાર્ય શ્રીજીએ આજ્ઞા ફરમાવી કે સાધ્વીજી માણેકશ્રીજી છે તે બધાને વ્યાખ્યાન સભળાવશે. ગુરૂદેવની આજ્ઞાથી અને તેમના મ’ગળ આશીર્વાદથી શ્રી નમિનાથના ઉપાશ્રયમાં ભરચક સભામાં સુંદર શૈલીથી વ્યાખ્યાન આપ્યું. ગાડીજીના ઉપાશ્રયમાં પણ પૂ॰ શ્રી હીરસૂરીશ્વરજી મ.ની જયંતી પ્રસંગે પણ પ્રવચન આપેલ. તેમની વાણીમાં મધુરતા હતી.
તેઓશ્રીનું આખુ જીવન તપેામય હતું. વિહારમાં પણુ તેમની તપશ્ચર્યા ચાલુ જ હાય. સાધ્વી સમાજમાં તેની પ્રતિષ્ઠા પણ ખૂબ હતી. તેએશ્રી મલપરિસહુને ખૂબ સહન કરતાં હતાં. પાણીમાં કપડા સાફ કરતાં પણ સાબુને અલ્પ જ ઉપયાગ કરતા. ખાર મહિનામાં એકજ સાબુના ટુકડા વાપરતાં હતાં તેમ પણ તપશ્ચર્યામાં નહિ જ. જ્ઞાન પ્રભાશીલ હાવા છતાં માહ્ય દેખાવ જરા પણ નહિ. કીર્તિ કે નામનાને મેહ નહિ. લઘુતામાં પ્રભુતા માનવાવાળા મૌનમાં આનંદ માનનાર, જ્ઞાન ધ્યાન જપમાંજ વિશેષ સમય પસાર કરતા હતા. કેઇ પણ પ્રકારના પરિગ્રહ નહિ. એ ત્રણ જોડી કપડા એકાદ કામળી સિવાય કાંઇ રાખતા જ નહિ. સ`સારમાં વૈભવશાળી રાજવૈદ્ય' કુટુ'બ હોવા છતાં જીવનના કાળથી સયમી બન્યા. પરિગ્રહ માટે તા એટલા બધા સંયમી
પ્રભાત