________________
પૂ૦ સાધ્વીશ્રી સુદર્શનશ્રીજી મ. ની
જીવન રેખા
પૂ. સાધ્વીશ્રી સુદર્શના શ્રી મહારાજને જન્મ ધર્મ ભૂમિ કપડવંજમાં થયું હતું. તેમના પિતાનું નામ સાંકળચંદ હતું. તેમના માતુશ્રીનું નામ જે કેરબહેન હતું. તેમને રતનચંદ નામે ભાઈ અને સમરતબહેન નામે બહેન હતા. તેમનું નામ મેતીબહેન હતું. માતા પિતા બને ધર્મનિષ્ઠ હતા. ઘરનું વાતાવરણ પણ ધર્મમય અને ભક્તિ ભાવથી ભરેલું હતું. તેમનું લગ્ન કપડવંજના શ્રી કાલીદાસ હીરાચંદના સુપુત્ર શ્રી મુળજીભાઈ સાથે થયેલ હતું. તેમના બે પુત્રીઓ વિમળાબહેન તથા ભદ્રાબહેન બન્નેએ સંસારની અસારતા જાણું નાનપણમાં દીક્ષા લીધી હતી. તે બન્ને બહેને પહેલેથી ધર્મ અને વૈરાગ્ય ભાવનાથી સંસ્કારિત થયેલ હતા. તેમનું નામ સુભદ્રાશ્રી અને સુજ્ઞાનશ્રી છે. આ બંને સાધ્વીજીઓ પણ ધર્મ પ્રભાવનાના કાર્યો કરી રહેલ છે.
તેમના બે યુવાન પુત્ર શ્રી
ન બનેએ