________________
: ૨૪ :
સ્વર્ગારોહણ તિથિ ઠાઠમાઠથી ઉજવી પૂ૦ માણેકશ્રીજી મ.
જ્યાં હોય ત્યાં શ્રી મહાવીર જયંતી તથા પૂ. આત્મારામજી મહારાજશ્રીની સ્વર્ગવાસ તિથિ તથા પૂ. શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજીની જન્મ તથા સ્વર્ગો રેહણ તિથિ તથા કઈ કઈ વાર પૂ. શ્રી હીરસૂરીશ્વરજીની સ્વર્ગ તિથિ પણ ઉજવતા હતા. સાથેના સાધ્વીમંડળને પણ પ્રેરણા આપતા હતા.
અહીંથી વરાડ દેશમાં વિહાર કર્યો. વચ્ચે સાતપુડાને પર્વત આવે છે. અહીં વાઘ વરૂને ભય ઘણે હેય છે. પણ પૂ. સાધ્વીજી મહારાજ તે નીડર હતા. એક રાત્રિ તે નવકાર મંત્ર જાપ કરતાં વિતાવી. અહીંથી માંડવગઢની યાત્રા કરી ગેધરા ચાતુમસ કરી મહારાજ શ્રી દાનશ્રીજી મ. બિમાર હોવાથી મહેસાણા ગયા. મહારાજશ્રીની તબીયત ઠીક થયા પછી કપડવંજમાં શ્રી જયંત મેટલ વાળા શેઠ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ તરફથી સિદ્ધચક્ર મંડળની ઓળીની આરાધનાનો પ્રસંગ હતું એટલે કપડવંજ આવી શ્રી નવપદજીની આરાધનાને લાભ લીધે ને ચાતુર્માસ પણ ત્યાંજ કર્યું. બાદ સાધ્વીજી પ્રશંસા શ્રીજીના સંસારી ભાઈ રતિલાલભાઈની વિનંતીથી પાલણપુર ચાતુર્માસ કર્યું ને તે પછી મહેસાણા, અમદાવાદ, આંતરોલી ચાતુર્માસ કરી પ્રશિષ્યાઓને વરસીતપનું પારણું હોવાથી સિદ્ધક્ષેત્ર પાલીતાણા પધાર્યા. આપણા માણેશ્રીજી તે દીર્ઘ તપસ્વી પણ હતા. અહીં સિદ્ધક્ષેત્રમાં આયંબિલથી ૧૦૮ યાત્રા કરી. તેમાં પણ હંમેશા એકજ દ્રવ્ય તે પણ અભિગ્રહ પ્રમાણે પરિમિત વાપરતા. પારણા સમયે પિતાની આંતરિક ભાવના પ્રમાણે આયંબિલ