________________
કા ગુરૂ છે. પણ સાધવીશ્રીની કરૂણા ભીની દ્રષ્ટિ જોઈને દયા ભાવથી ભગવતી બહેન પાસેથી મુઠી બાકુળા વહેરી સાધ્વી જીને આપ્યા. અને હર્ષિત થઈ સાધ્વીજીએ પારણું કર્યું તેમણે કહ્યું ગુરૂદેવ ! એક છ માસીનું પારણું પન્યાસજી મહારાજના હાથે થયું. બીજું આપના હાથે થયું.
ગુરૂદેવ વ્યાખ્યાનમાં હતા. સાધ્વીજી મહારાજ પણ હતા, એક દિન આચાર્યશ્રીએ વ્યાખ્યાન બાદ સાધ્વીજી મ.ને કહ્યું કે થાણાના સંઘની વિનંતિ છે તે તે ક્ષેત્ર ચાતુર્માસ કરવા
ગ્ય છે. અહીં તમે આટલાબધા છે તે જેની ભાવના હોય તે થાણું ચાતુર્માસ માટે જશે તે સંઘને આનંદ થશે. બધાને ગુરૂદેવના વ્યાખ્યાનને તથા વંદનાદિનો લાભ લેવાની ભાવના હોય તેથી કઈ જવા ઇરછે નહિ પણ આપણુ માણેક શ્રી મહારાજે વિચાર કર્યો કે ગુરૂદેવની આજ્ઞા માનવી જોઈએ. બીજાને જવાનું કહેવું તે યોગ્ય નથી. આપણે ગુરૂદેવને ચરણ રજ, ચરણકિંકરી, આજ્ઞાવર્તી, ચરણ સરોજ લખીએ તે બધું બાહ્ય દેખાવ બની રહેશે? આ પ્રમાણે વિચાર કરી બીજે દિવસે પિતેજ થાણું જવા ભાવના દર્શાવી ને તેઓએ આશીર્વાદ લઈને થાણા માટે વિહાર કર્યો. થાણાના સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. વ્યાખ્યાન ચાલુ કર્યું. બહેને તથા ભાઈ એએ ખૂબ લાભ લીધો. થાણાનું ચાતુર્માસ નિર્વેિદને સમાપ્ત થયું. ત્યાંથી વિહાર કરી કુંજ તીર્થની યાત્રાની ભાવના હવાથી પૂજ્ય ગુરૂદેવની આજ્ઞા લેવા ભાયખલા ગયા. અહીં ગુરૂદેવને ચાતુર્માસની વાત કરી. ત્રણ દિવસ સ્થિરતા કરી. પણ આચાર્યશ્રીએ તે ઘાટકે પરના ઉપધાનની વાત કહી