________________
: ૪૧: લાથી ડેકટર બોલાવી આંખ બતાવી. ભાદરવા વદ ૧૧ના દિવસે પૂ. આચાર્ય મહારાજની સ્વર્ગવાસ તિથિ સંઘ તર. ફથી ઉજવવામાં આવી. સ્વર્ગવાસ તિથિ નિમિત્તે ભાષણમાં પિતે જણાવ્યું કે વડેદરા ધર્મભૂમિ છે. તેમાં પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ તથા યુગવીર શ્રી વલ્લભસૂરિજી ત્રિપુટી રત્નમણું નીકળ્યાં અને રત્નની સાથે માટી લાગેલી હોય તેવી રત્નની ખાણ વડેદરામાંથી માટી સમાન મારો જન્મ થયો. આમ મહારાજશ્રીના ગુણગાન કરતાં પિતાની કેવી લઘુતા બતાવી તે તેઓશ્રીની નમ્રતા અને સદગુણાનુરાગીપણું દર્શાવે છે. જયંતિ પ્રસંગે સંઘમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો.
ચાતુર્માસ પૂરું થયા પછી કાર્તક સુદ ૧૫ ને દિવસે શેઠ હરખચંદભાઈના જીનમાં ચાતુર્માસ બદલ્યું. મૌન એકાદશી કરી વિહાર કર્યો. આકેલા આવ્યા. ગુજરાતના ભાઈ બહેને અને કેટલાક સાધ્વીજીએ ગુજરાતમાં આવવા આગ્રહ ભરી વિનંતિ કરી રહ્યા હતા. પણ આ પ્રદેશ અણખેડાયેલો અને ભક્તિ ભાવવાળ હોવાથી આ તરફ વિચારવાનું થયું. અહી આકેલામાં આચાર્યશ્રી માણેકસૂરીશ્વરજી આદિ ઘણું સાધુ સાધ્વીજીએ શિખરજી તરફ વિહાર કરતા હતા. અને વચ્ચે આકેલા રોકાયા હતા. આચાર્યશ્રીને વધારે રોકવા અઠ્ઠાઈ મહત્સવ થયો. મહારાજશ્રીને મતીયે પણ સારી રીતે ઉતર્યો આ નિમિત્તે આકેલા તથા બાલાપુરની પાઠશાળામાં પેંડા વહેંચાવ્યા તથા હેરોને ગેળ આદિ નંખાવ્યા. તેઓશ્રી પ્રસંગે પ્રસંગે મૂંગા ઢેરે માટે ચારે તથા બાળકો માટે ગોળ,