________________
: ૩૯ :
કુપાકજીની યાત્રા કરી. ત્યાંથી ૨૦૦ માઈલ ભાંડુકજી તીથ હતું. મહારાજશ્રીની શારીરિક શક્તિ ઘટવા માંડી હતી. પશુ અખૂટ શ્રદ્ધા અને મનેાખળથી ભાંડુકજીની યાત્રા ઉત્સાહ પૂર્વક કરી. અહીં કેશરીયા પ્રાર્શ્વનાથની મનારમ મૂર્તિના દન કરવાથી અપૂર્વ આનંદ થયા. ઘણા વખતની ભાવના પૂણુ થઈ. પંદર દિવસ ત્યાં રાકાયા. મહારાજશ્રીની તખીયત ખરાખર નહાતી છતાં ધીમે ધીમે હીંગણઘાટ પહોંચ્યા. સ્ટેશન પર શ્રા બંસીલાલજી કાચરનું કાચનું ભવ્ય મંદિર, ધર્મશાળા ઉપાશ્રય છે ત્યાં ત્રણ ચાર દિવસ રેકાયા. શ્રી મ`સીલાલજી ઘણા ઉદારદિલ અને સુખી હૈાવા છતાં ત્યાગવૃતિવાળા છે. તેમની વિનંતીથી ત્યાં ચાતુર્માસ કર્યું.
મદ્રાસ પછી માતીયા આવવાના કારણે પુસ્તક વાંચન અંધ થયું હતું પણ પે।તે હુ'મેશા સાંભળતા રહેતા. બાકીને અધેા સમય નવકારવાળી ગણ્યા કરે. એકાંતરે ઉપવાસ કરતા આ રીતે ચાતુર્માંસ આનંદ પૂર્વક પૂર્ણ થયું. બાદ આંખને દુઃખાવા થઈ આવવાથી ડેાકટરની સલાહ લીધી અને મેતીએ પાકી ગયાની હકીકતથી કાક વદ ૫ ના અપેારના મેાતીયાનું ઓપરેશન કરાવ્યું. સદ્ભાગ્યે નાગપુરથી ત્રણ ચાર મેટા ડાક ટશ આવેલ હતા. એટલે એપરેશન ઘણુ સારૂં થયું ડોકટર પણ મહારાજશ્રીની વિદ્વતાથી ચકિત થયા. મહારાજશ્રી તા સમય પારખુ હતા. ધીમેથી ડેાકટરને પૂછ્યું કે તમે મરાઠી છે તે માંસ આદિ વાપરતા હશેા. તેમણે હા કહી. મહારા
r
જશ્રીએ કહ્યું તમે મને નવી આંખ આપી. શેઠ લેાકેા તા તમને જે આપે તે તમારી સેવા માટે પણ હું તમને કાંઈક