________________
: ૨૬ :
દેવની નિશ્રામાં આગમ વાચના લીધી. અહીંથી ગુરૂદેવ સાથે પાટણ પધાર્યા પણ શાંતમૂર્તિ દીર્ઘ ચારિત્રવાન વિદ્વત્વય શ્રીમાન આચાર્ય શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.ની આજ્ઞા થવાથી ગઢ ચાતુર્માસ કરવા પધાર્યાં. ચાતુર્માસ બાદ પાલણપુર થઇ ગુરૂદેવ વડાદરામાં શત્રુંજય તીર્થં વિહારની પ્રતિષ્ઠા માટે પધારતા હાવાથી પ્રતિષ્ઠા મહાત્સવના લાભ લેવા પાતે વડાદરા પધાર્યો. વડાદરામાં ગુરૂદેવની નિશ્રામાં પ્રતિષ્ઠાના લાભ લીધા. પ્રતિષ્ઠા બાદ ગુરૂદેવ સઘ સહિત ડèાઇ પધાર્યા. ત્યારે અશકત શરીર હાવા છતાં ડભેાઈ પધાર્યાં. તેમાં પણ તપસ્યા ચાલુ જ હતી. અને અહીંજ ચાતુર્માસ કર્યુ લેાઇથી કાવી ગ`ધારની યાત્રા કરી મુંબઈ પધાર્યાં.
આ સમયે પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. પણ મુંબઈ ખીરાજતા હતા. તેમના દર્શન વંદનના લાભ મળ્યા. તેમની ભાવના છ માસીનું પારણું ગુરૂદેવના મ’ગળ આશીર્વાદથી કરવાની હતી. આ અભિગ્રહ મનથી ધાર્યો હતા. અને તે પૂર્ણ થયા તેથી ખૂબ આનંદ થયા. તેજ સમયે ભગવતી બહેન તેર કાઠીયાના અઠ્ઠમ કરતાં હતાં. તેમને પણ આ લાભ મળ્યા અને અપૂર્વ આનંદ પ્રગટયા. આ અવસરે ચંદન માળાને અઠ્ઠમ કર્યાં. આ વખતે પૂ॰ આચાર્ય શ્રી ગેાડીજી દહેરાસરની બાજુમાં શ્રી આદીશ્વરજીના ઉપાશ્રયમાં હતા ત્યાં ભગવતી મહેન ખાકુળા લાવ્યા. સાધ્વીશ્રીએ આચાય શ્રીને વિનતિ કરી કે આપ શ્રી અમારે મન ભગવાન મહાવીર સમાન છે. આપ અમને પારણું કરાવે. આ વાતથી પહેલા તે ગુરૂદેવ જરા ગુસ્સે થયા. એસી વાત મત કહેા, હમ તે શ્રાવકાં