________________
: ૩૦ :
નાયક શ્રી આદીશ્વર ભગવાન છે. સ્થાન પણ ઘણું રમણીય છે ત્યાં ગયાં. અહીં ચાર દિવસ સ્થિરતા કરી યાત્રાને અપૂર્વ આનંદ મેળવ્યું. અહીંથી બેંગ્લોરને રસ્તે ન હતે. મદ્રાસને રસ્ત હોવાથી એ તરફ વિહાર કર્યો. બેઝવાડા થઈ ગુડીવાડા તીર્થના દર્શન કરી ફરી બેઝવાડા ૧૧૦ માઈલ નેલ્લરમાં વીર જયંતી તથા ચૈત્રી ઓળી ને ચૈત્રી પુનમ કરી મદ્રાસ તરફ જવાનું હતું પણ તે વિકટ હતે. ધર્મશાળા જેને સત્રમ કહે છે તે પણ તૂટેલાં છતાં અમારા ગુરૂમહારાજની તીવ્ર ભાવનાથી વિહાર થતો રહ્યો. બે ત્રણ વાર તે ઝાડ નીચે પડાવ કરી રાત્રિ રહેવું પડયું. કહાપુરથી ૧૦૦૦ માઈલને વિહાર મદ્રાસને હતે. ચૈત્ર વદી ૧૨ના મદ્રાસથી ૭ માઈલ દૂર કેશરવાડના જૈન મંદિરના ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યારે બધાને શાંતિ થઈ. ચૈત્ર વદ ૧૩થી ગુરૂમહારાજે શ્રેણી તપ શરૂ કર્યો. મદ્રાસમાં ડેલાવાળા પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી મ. હતા. લોકોને ખબર પડી એટલે ઘણા ભાઈ બહેને દેડી આવ્યા. મદ્રાસમાં કઈ સાવીજી આવેલ જ નહિ. તેથી લેકેને ખૂબ આનંદ થયે. એક મહિને કેશરવાડીમાં સ્થિરતા કરી. મદ્રાસમાં નવા ઉપશ્રયમાં દેવ દ્રવ્ય વપરાયેલું જાણી મહારાજે ઉપદેશ આપી ચાર મહિનાના ભાડા તરીકે રકમ આપવાની નકકી કરી. ચાતુર્માસ અહીં જ કર્યું ને બહેનોએ ખૂબ સારો લાભ લીધે. આ ઉપાશ્રયના આગેવાન નાગરવાળા શ્રી માણેકચંદજી બેતાલા તથા તેમના માતુશ્રી જેઠીબહેને તપશ્ચર્યામાં તથા વિહારમાં સારો એવો ભક્તિનો લાભ લીધું હતું. અમારા ગુરૂછુશ્રી દીધું તપસ્વી હતા. કયારેક તેઓશ્રી કહેતા કે મારામાં આટલે દૂર દૂર