Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 7
________________ SE अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ * પ્રય #ક + + ર = કે કે હે કે આ પુસ્તક ૨ જું ] વિ. સં૧૯૯૫ : જેઠા [ અંક ૨ - - દર્શન અંક મંદિર હતું. મંદિરની મધ્યમાં એક દેદીપ્યમાન હીરો ઝગમગતો. એ હીરામાંથી ટતાં તેજકિરણો મંદિરની ભીભીંતે પથરાઈ જતાં; ને ભીંતના અણુએ અણુમાંથી પ્રતિબિબિત થઈ તે પુનઃ હીરામાં ભળી જવા ઝંખતાં. પણ ભીતિ માટીની હતી. એકાએક કિરણ એ ભીતિના અકેક અણુમાં અટવાઈ જતું. પણ હીરો સામાન્ય હેત, કિરણે સામાન્ય ન્હોતાં. બંનેમાં દૈવી આત્મતેજ ઝળહળતું. પરિણામે અણુઅણુએ અટવાયેલ કિરણ હીરામાં જઈ ભળવાને એ અણુને પ્રતિબિંબક-હીરાની પ્રતિમા સમું બનાવવા મથતું. ને અણુમાં આંતરિક કે બાહ્ય વેગ પ્રગટ; તેનામાં હીરા સરીખાં બનવાની ભાવના જન્મતી. ને પ્રતિબિંબક બનવાની આ ભાવના ને ક્રિયા એ ભીતને જીવનક્રમ બનતે. ભીંત ક્યાંક સપાટ હોય તો કયાંક વિશેષ ખરબચડી પણ હૈય; પણ જીવનના પરમ તેજથી પ્રત્યેક અણુ ઘડાઈન-ઓગળીને પણ ઊજળો, ચકચકતો ને હીરા સમો બનવા મથતે. ને એ રીતે ચક્તિ થતે ભાગ ખરબચડાને પિતાના સમ બનવામાં સહાયક થતા. ચકિત-પ્રતિબિંબક બનતા જતા ભાગમાં પૂરાયલ કિરણો સ્વતંત્ર બનતાં; હીરા સાથે તે એકરૂપ થઈ શકતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64