Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 5
________________ –; થાડાક અભિપ્રાયા : દરેક પુસ્તકાલચમાં આ પુસ્તક હોવું જ જોઇએ એટલું જ નહિ પર ંતુ તે વિશેષ વચાય એવી પેરવી મંત્રીઓએ કરવી જોઇએ... મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને વડાદરા રાજ્યે પુસ્તકાલયેા માટે મંજુર કર્યું છે. “પુસ્તકાલય” માસિક (વડોદરા) ઘેર બેઠાં પૈસા કમાવા મગાવેા ? નફાકારક હુન્નરો ભાગ પહેલા નિષ્ણાત અને અનુભવીએએ લખેલા વિવિધ હુન્નરાથી ભરપુર પુસ્તક જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ યાએ .....આવાં પ્રજા ઉપયાગી પુસ્તકને રાજ્યે અને ઉદ્યોગેાના પ્રચાર માટે ઉભી થયેલી સંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન કરવામાં સાથ અને સહકાર આપવે જોઇએ... “ગ્રામ જીવન, સહકાય અને ખેતી” માસિક. (વડાદરા.) | ......ધર્ ગથ્થુ હુન્નરાનાં આ ાતનાં દેખાતાં પુસ્તક આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજી યે ગમે તેવી જાહેરાતનાં ચાકઠાં સાથે મહાર પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા પ્રયાગ। જ માત્ર નથી. પણ જુદા જુદા વિષયેાના સારા અને અનુભવી લેખકા પાસે લખાવેલા લેખાને સંગ્રહીને આ પુસ્તકને વિવિધતાભર્યું બનાવવામાં આવ્યું છે તે છે... “રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ.) ....આવું શાસ્ત્રીય પુસ્તક એ રૂપિયાની કિંમતે મળે એ ખરેખર સસ્તું જ લેખાય... “કમર’” માસિક. (સુરત) સારામાં સારા અભિપ્રાયા આપ્યા છે. ઉમદા એટીક કાગળ અને સુંદર છપાઈ છતાં કિંમત માત્ર ૨ રૂપી, ટપાલ ખર્ચ માફ. મળવાનું ઠેકાણું:-~ શ્રી લક્ષ્મી પુસ્તકમાળા પાસ્ટ સીનુગરા, (અંજાર-કચ્છ) માલનું વેચાણ મેઢા પ્રમાણમાં કરવા માટે જાહેરખબર જ સર્વોત્તમ સાધન છે. સાહસિક વેપારીઓને ખુશખબર સુપ્રસિદ્ધ માસિકોમાં સસ્તા ભાવે જાહેરખબર છપાવવા આજે જ લખા— વ્યવસ્થાપક, શ્રી લક્ષ્મી પુસ્તકમાળા પાસ્ટ સીનુગરા. (અંજાર-કચ્છ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64