Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ ગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્ય અને ધ્યાનનિરૂપણ ૮૭ એમ ગણધરમુપે પ્રકટ કરેલા સિદ્ધાન્ત સમુદ્રમાંથી ઉદરેલાં આ તત્ત્વરને બુદ્ધિમાનોના હૃદયરૂપ દર્પણમાં સેકડો ભવનાં સંચિત લેશ–પાપના નાશ માટે ઉલ્લાસ પામે—” લેક ૮૧. પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં મંત્રાધિરાજ અહ, પંચ પરમેષ્ટિમંત્ર, પ્રણવ–28કાર, માયાબીજ હકાર, સરિમંત્ર પ્રથમપીઠમયે વલયુક્ત અપ્રતિચક્ર વિદ્યા, પાપનાશિની સારસ્વત વિદ્યા, સિદ્ધચક્ર વગેરે ધ્યાનયોગ્ય કમલની રચના સાથે આચાર્યશ્રીએ બતાવ્યા છે–એટલે મંત્રોને ધ્યાનપૂર્વક જા૫ વર્ણવ્યું છે. પદસ્થ ધ્યાન ચર્ચતા યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કેટલાક મંત્રો તથા આચાર્યશ્રીએ શ્રીભદ્રગુણાચાર્ય વિરચિત “અનુભવસિદ્ધ મંત્ર દ્વાર્વિશિકા” નામને ગ્રંથ જે “શ્રીરવ પદ્માવતી કલ્પ” નામક મુકિત ગ્રંથના ૩૦ મા પરિશિષ્ટ તરીકે પ્રકટ થયે છે તે ઉપરથી શબ્દશઃ કે છાયારૂપે લીધા છે, તે કંઈક અંશે ફૂટનોટમાં * નિર્દિષ્ટ લેકેની સરખામણ પરથી માલમ પડશે. વિશેષ ચર્ચા લેખકની ઉક્ત “શ્રીૌરવ પદ્માવતી કપની પ્રસ્તાવનામાં છે. રૂપસ્થ ધ્યેયને આશ્રયીને કરવામાં આવે તે રૂપથ ધ્યાન. સમવસરણમાં રહેલા સર્વ અતિશયોથી યુક્ત, કેવળજ્ઞાનથી દીપતા, ચતુર્મુખ, અરિહંત ભગવાનના રૂપનું આલંબન કરી જે ધ્યાન કરવામાં આવે તેને રૂપસ્થ ધ્યાન કહે છે. આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસથી તેમાં તન્મય થયેલ યોગી વીતરાગ થઈ મુક્ત થાય છે; અર્થાત વીતરાગને ધ્યાનથી ધ્યાના પણ એયરૂપ વીતરાગ થાય છે અને પરિણામે મુક્તિ વરે છે. ઘેરષ્ઠ સંહિતાના નીચેના લેકમાં વર્ણવેલું ધ્યાન તે “રૂપરથી જ છે, જો કે ત્યાં તેને પૂલ ધ્યાને કહ્યું છે – “ચ તેવસ્થ થામૂષ-વાદ્ધનમ્ ___ तद्रूपं ध्यायते नित्यं स्थूलध्यानमिदं विदुः ॥" उ० ६ लो० ८ ઘેરસંહિતા'માં ધ્યાનના પૂલ, જ્યોતિ, તથા સૂક્ષ્મ એમ ત્રણ ભેદ પાડયા છે. કુલાર્ણવામાં ધ્યાનના સ્કૂલ અને સૂક્ષ્મ બે જ ભેદ પાડયા છે, છતાં ત્યાં પણ પરમેશ્વરનું તેજોમય ધ્યાન કરવાને ઉલ્લેખ છે (જુએ કુલાર્ણવઉલ્લાસ ૯મો). શ્રી. હેમચંદ્રાચાર્યે પણ નીચેના ગ્લૅકમાં ધૂલ ધ્યાનમાંથી સૂમધ્યાન કરવાનો ઉલ્લેખ કર્યો છે. સૂક્ષ્મ ધ્યાન તે જ રૂપાતીત ધ્યાન છે, જે હવે પછી વર્ણવવામાં આવશે. “अलक्ष्य लक्ष्यसंबंधात् स्थलास्सूक्ष्म विचिन्तयेत् । सालम्बाच्च निरालंबं तत्त्ववित्तत्त्वमंजसा ॥" प्र० १. लो० ५ “લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્કૂલમાંથી સૂક્ષ્મનું, સાલંબન પરથી નિરાલંબન તત્વનું તવે જાણનાર ધ્યાન કરે, ” નિરાકારનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન, અમૂર્ત-નિરાકાર, ચિદાનંદરૂપ, નિરંજન સિદ્ધ * અનુભવસિદ્ધમત્રદ્ધાત્રિશિકા પ્રથમ અધિકાર પૈગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ . ૬ શબ્દશ: = લે. ૩૧ લો. ૮ તથા ૧૫ છાયા તથા શબ્દશઃ = લો. ૭૪-૭૫ (ઉપર આપ્યા છે.) , ૯ થી ૧૪ શબ્દશ: = . ૬૦ થી ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64