Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 56
________________ ૯૮ સુવાસ ! જેઠ ૧૯૫ નવા ફેડરલ બંધારણ પ્રમાણે હિંદની વડી ધારાસભામાં ૩૭૫ બેઠકે રાખવામાં આવી છે. તેમાંથી ૧૨૫ દેશી રાજ્યો માટે; ૮૨ મુસ્લીમ માટે; ૬૩ શીખ, ઍલે ઇન્ડિયન્સ, ખ્રિસ્તીઓ, યુરોપિયન, સ્ત્રીઓ, મજુર, જાગીરદારે, વેપાર, ઉદ્યોગ વગેરે માટે; ૧૯ પછાત વર્ગો માટે; અને ફક્ત ૮૬ બેઠકે ખુલ્લી ચૂંટણી માટે રાખવામાં આવી છે. એ ૮૬માંથી ચોવીસ કરોડ હિંદુઓ જે કંઈ મેળવી શકે એ એમને! અને કાઉન્સિલ ઓફ સ્ટેટસમાં ૨૬ ૦ બેઠકોમાંથી ૧૦૪ દેશી રાજ્યો માટે, ૪૯ મુસ્લીમ માટે, ૩૨ ઉપર જણાવેલ ખાસ વર્ગો માટે અને ૭૫ ખુલ્લી ચૂંટણી માટે. એ ૭૫માંથી હિંદુઓને ફાળે જે કંઈ આવે તે! કે ચીન અને ત્રાવણકર બંને હિંદુ રાજે છતાં તેમની વસ્તીને અનુક્રમે ૨૮ અને ૩૨ ટકા ભાગ ખ્રિસ્તી બની ગયો છે. ૧૯૨૧માં હિંદમાં હિંદુ વિધવાઓ હજારે ૧૯૫ હતી, ૧૯૩૧માં તે હજારે ૧૬૯ બની અને ૧૯૩૮માં આશરે ૧૫૦ થઈ છે. અને જેન વિધવા ૧૯૨૧માં હજારે ૨૫૩ હતી, ૧૯૩૧માં ૨૨૧ બની અને ૧૯૩૮માં આશરે ૨૦૦એ પહોંચી છે. આ ઘટાડો પુનર્જનને આભારી ગણાવવામાં આવે છે! ૧૯૦૧ ૧૯૩૮ હિંદમાં–ગાંડાઓની સંખ્યા १६२०५ १२०३०४ મૂંગાં-બહેરાં ૧૫૩૧૬૮ ૨૩૦૮૮૫ આંધળાં ૩૫૪૧૦૪ ૬૦૧૩૭૦ લંગડાં ૯૭૧૪૦ ૧૪૭૯૧૧ આભાર ! X હિંદમાં બોલાતી ભાષાનું પ્રમાણુહિંદી કરે ૫૦ ૦૦૦૦ માણસ બંગાળી ૫૨૫૦૦૦૦ ૦ તેલુગુ ૨૬૫૦૦૦૦૦ મરાઠી ૨૧૦ ૦૦૦૦૦ તામીલ ૨૦૫૦૦૦૦૦ પંજાબી ૧૬૦૦૦૦૦૦ રાજસ્થાની કાનેરીઝ ઐરિયા ગુજરાતી મલાયલમ પશ્ચિમ પંજાબી ૧૪૦૦૦૦૦૦ માણસ ૧૧૦૦૦૦૦૦ ૧૧૦૦૦૦૦૦ ૧૦૮૦૦૦૦૦ ૯૦ ૦૦૦૦૦ ૫૦૦૦૦૦ ઇનના અંકમાં ‘બ્રિટિશ સંસ્થામાં હિંદીઓ'; “New Indian Antiquory 'ના એપ્રીલના અંકમાં ડી. બી. ડીસકરને કાઠિયાવાડના શિલાલેખો'; “Indian Review'ના જુનના અંકમાં, શ્રીનિવાસરાવને “આપણા દરિયાકાંઠાનાં જીવન'; Indian Reviewને જીનના અંકમાં, સી. એફ. એડ્ઝને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ.” અને સૂર્યનારાયણ શાસ્ત્રીને પશ્ચિમમાં હિંદુ સંસ્કાર; “Scientific America'ના મેના અંકમાં, થોમસ એસગુડને “પ્રવાડી હેલિયમ'; “Modern Review' ના મેના અંકમાં, “યહુદીઓના હિંદનિવાસ સામે લાલબત્તી અને ત્યાળના જુનના અંકમાં શચીન્દ્રનાથ સાન્યાલને “આધુનિક વિજ્ઞાન ઓર હિંદુ ધર્મ અને ચારૂચંદ્ર મિત્રને “નારી”-(જેમાં સ્ત્રીતત્વનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરી અભિનવ સ્ત્રી-સ્વાતંત્રયવાદના પ્રશ્નને ચર્ચવામાં આવ્યું છે) વગેરે લેખે તે તે વિષયના અભ્યાસીઓએ અવશ્ય જોઈ જવા જેવા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64