Book Title: Suvas 1939 08 Pustak 02 Ank 02 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 8
________________ ૫૦ સુવાસ : જેઠ ૧૯૫ - સૃષ્ટિ પણ કંઈક એવીજ છે. પ્રભુના તેજકિરણથી ત્યાં પ્રત્યેક પ્રાણીને જીવન મળ્યું : છે; પણ એ કિરણને તેણે પિતામાં કેદ કરી દીધું છે. પરિણામે જ્યાં સુધી પ્રાણ નિમળ થઈ પ્રભુ સાથે સમરૂપ ન બને, પ્રભુના કિરણને પ્રભુ સાથે એકતાર ન બનાવે, ત્યાંસુધી તેને જીવનના ભરતીઓટ હેાય છે. પણ જયારે તે તે કિરણનાં પ્રતિબિંબક બને છે, શુદ્ધ નિર્મળ ને તેજસ્વી બને છે, પ્રભુની ને તેને પરમ તેજની કેવળ પ્રતિમા સમાં બની જાય છેપ્રભુની જેમજ તેઓ મુક્ત બને છે. પ્રભુ કેણુ? કેલસાની ખાણમાં હીરે કોણ?—એ પ્રશ્ન જેવોજ એ પ્રશ્ન છે. ને કંઈક અંશે એના ઉત્તર સમાજ એનો ઉત્તર હેય. ઊર્ધ્વગતિ વિવિલ્સ [ પૃથ્વી ] હવે પુનિત કેડિયે સ્વરગની સખે ! ખૂંદવી, ધ ડગ દરેક આગળ, અને ઉરે કરવી પ્રતિજ્ઞ દઢ મંગલા નહિ જ વાત વિશ્રામની. સર્યા ઉર થકી સર્યા સહ પ્રમાદવાઘા નય ધય વજર બખ્તરે સુદઢ નિશ્ચયેનાં, સજી વિરાટ અભયે; નભે પ્રબળ બાથ ભીડવી. કરાળતમ કંદરા ગહન એહ ઓળંગવી અભીત મનથી કરૂં મરણને ખરે સામને અને સર હું શૃંગ સો દુરિત ડુંગરોનાં કરું. ભરી રગરગે અથાગ નવ જેમ તારુણ્યનું બની અનુજ શ્રેષ્ઠ કે વિકરાળ જંગે ઘૂમું; ખરો મરછ બની, અતળ મૃત્યુ ખૂંદી વળું. હવે “મનુજ મત્ય” એ પ્રબળ ભાવના સત્યનું કરું વિલીન આત્મમાં કંઈ અનંત બ્રહ્માંડ હું અસીમ વિભુના સમે ગગન-પૃથ્વીને આવરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64