________________
૮૦ - સુવાસ : જેઠ ૧૯૯૫ બચાવી શકાય એમ છે જ નહિ, ને તમે આવું દુઃખદ મૃત્યુ પામે એ મને પસંદ નથી. એક જ ગોળી ને તમે શાંતિથી સીધા સ્વર્ગે જઈ પહોંચશે.” ને બીસ્માર્થે બંદુકના ઘડા. પર પોતાનો હાથ મૂક્યો.
ડૂબતા માણસે ક્યાંય આરે ન જે. પરિણામે પિતે કાદવમાં ડૂબે છે એ વાત જ વિસરી જઈ ગોળીથી બચવાને તેણે નાસી છૂટવાને એક જેરનો ઊછાળો માર્યો, અને ખરેખર એ ઊછાળા અકથ્ય નીવડયો. તે કાદવમાંથી બહાર કૂદી પડયો ને નક્કર ભૂમિ પર દોડતાં તેણે બીમાર્કને મિત્રધર્મ ભૂલવા માટે ઠપકે દીધો.
ઠપકે ખુશીથી આપો,” તેના ખભા પર શાંતિથી હાથ મૂકતાં બીસ્માર્ટ હસીને કહ્યું, “પણ ભૂલી ન જાઓ કે એ મિત્રે જ તમને બચાવ્યા છે.” કે “ એમ !” મિત્રે વ્યંગમાં કહ્યું.
“હ જ” બસ્માર્ક બેલ્યો, “ગોળી તમને મારવાને નહિ, તમારી આત્મશક્તિ ઉશ્કેરવાને તાકવામાં આવી હતી. અમારી આશામાં તમે તમારું સ્વત્વ ગુમાવી દીધું હતું. તમે સમજી ન શક્યા કે મદદ કરવા જતાં તે અમે પણ સાથે જ ડૂબીએ એમ હતા. પણ જ્યારે તમે જોયું કે તમારું કંઈ જ નથી--- તમારી સમગ્ર શક્તિએ એકી સાથે ઊછાળા માર્યો.
ને એ એક જ પળમાં બીસ્મા બંને મિત્રોને જીવનશક્તિનો નવો જ પ્રકાશ આપો.
• રશિયન સામ્રાજ્ઞી કેથેરાઈન પાસે રશિયાની પ્રજાનું પ્રતિનિધિમંડળ જવાબદાર રાજતંત્રની માગણી કરવાને ગયું. રાણીએ તેમને અવસરે યોગ્ય ઉત્તર આપવાને દિલાસો આપે.
બીજે દિવસે તેણે પ્રધાનને રાજ્યનાં જુનાં દફતરે તપાસવાની ને તેમાંથી જુના વખતમાં થઈ ગયેલા રશિયાના લોખંડી રાજવી મહાન પીટરે આવા કોઈક પ્રસંગે આપેલા ઉત્તરની નકલ ખોળી કાઢવાની આજ્ઞા ફરમાવી.
થોડાક મહિનામાં પ્રધાનએ એ નકલ ખેળી કાઢી; ને તે વાંચી મહારાણીને કહ્યું : “દેવીજી, ઉત્તર તો મળે છે, પણ તે એટલે કડક ને કટાક્ષભર્યો છે કે આપને તે વંચાવતાં અમને શરમ આવે છે.”
મારે વાંચવાની કંઈજ જરૂર નથી,” દેવીએ બેપરવાઈથી કહ્યું, “પ્રતિનિધિમંડળને એ ઉત્તર મોકલાવી દ્યો.”
પ્રીન્સ બીસ્માર્કના એક અંગ્રેજ મિત્રને એક ઉમરાવપત્ની સાથે મિત્રાચારી હતી. તે ઉમરાવપત્નીની માગણીથી તે અંગ્રેજ મિત્રે તેને માટે બીસ્માર્ટ પાસે તેના હસ્તાક્ષરની માગણી કરી.
ઉત્તરમાં બીસ્માર્ક એ ઉમરાવપત્ની પર પિતાના જ હાથે સીધે પત્ર લખીને જણાવ્યું, “વહાલાં શ્રીમતીજી, મને મારા હસ્તાક્ષર કોઈને પણ આપવા સામે ખૂબ જ ચીડ છે. એટલે એ હું કોઈને કોઈ વખત આપ જ નથી. સદાય આપનો કૃપાકાંક્ષી–બીસ્મા.”
બર્નાડ શૈ સંબંધમાં પણ કંઈક અંશે આવો જ એક પ્રસંગ બનેલ–
એક સામાન્ય સ્થિતિની છતાં બુદ્ધિમાન સ્ત્રીને શેનું બુદ્ધિમતી સ્ત્રીને દરવણી નામનું પુસ્તક જોઈતું હતું, પણ તે ખરીદી શકવા જેટલી તેની પાસે જોગવાઈ હતી. તેણે
પર એ પુસ્તક જે પિતાને ભેટ મોકલવામાં આવે તો ખૂબ જ ઉપકાર થશે એવી મતલબને પત્ર લખે. ને ઉત્તરમાં શાએ આવી રીતે પુસ્તક મફત મેળવવાની માગણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com