Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 10
________________ પૂજ્યશ્રીનાં આશીર્વચનો (૧) આ. શ્રી વિજય રામસૂરિ મ.સા. તથા આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા. આસો સુદ-૧૫, કૈલાસનગર. શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ)ના ૧ થી ૪ ભાગના વિવરણો જોયા. વિવરણને કરવાવાળા સાધ્વીજી મ.સા. ખૂબ સુંદર નિપૂણતાને ધારણ કરનારા છે. ખરેખર આનંદનો વિષય છે. વિવરણ સુંદર છે. સારું ઉપયોગી નીવડે તેમ છે. આ રીતે અમારા સાધ્વીજી મ.સા. પ્રયત્નશીલ બની જ્ઞાનની સેવા કરનારા બને. ગચ્છાધિપતિ આ. રામસૂરિ મ.સા. તથા Q ~ (૨) આ. શ્રી વિજય હેમપ્રભસૂરિ મ. સા. આસો સુદ-૫, ભાયખલા, મુંબઈ. વિનયાદિગુણોપેતા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી આદિ પરિવાર યોગ્ય અનુવંદના સુખશાતા. “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન” વ્યાકરણનું વિવરણ કાર્ય વર્ષોથી તમારા દ્વારા થઈ રહ્યું છે. તમારો પ્રયત્ન ખૂબ જ સફળતાને પામેલ છે. વ્યાકરણનું વિવરણ અભ્યાસકો માટે તેમજ પ્રાથમિક અધ્યાપકો માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમારા આ ભગીરથ પુરૂષાર્થની ખૂબ જ અનુમોદના કરીએ છીએ. તમે ખૂબ જ ધન્યવાદને પાત્ર છો. દ. હમ રિા અનુબં [જા - Åખ ૧૩

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 654