Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 9
________________ છે. જે એક નમ્ર પ્રયાસ છે કે આ ગ્રંથ ખૂબ પ્રચાર-પ્રસાર પામે અને ઉત્તરોત્તર જીવો મોક્ષપદ પામે. હા..આ કાર્યમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે સાધ્વીજી મયૂરકળાશ્રીજી મ.સા.ના શિષ્યા-પ્રશિષ્યા તથા સહવર્તિની ઘણા બધા સાધ્વીજી ભગવંતોની પણ સહાય કેમ ભૂલી શકાય. સાથે સાથે સુરતમાં મહારાજ સાહેબ લખાણ લખે ત્યાર બાદ પં. માણેકલાલભાઈ સોનેથા અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં લખાણ વાંચી આપતા અને યોગ્ય સલાહ સૂચનો પણ આપતા. તેઓશ્રીને પણ આ તકે યાદ કરીએ છીએ. આ પુસ્તકના છાપકામ વગેરે દરેક કાર્યોમાં શ્રી સુરેશભાઈનો ઘણો સહકાર મળે છે. હસતા મુખે બધી કાર્યો તેમની કુશળતાથી, તીવ્ર બુદ્ધિપૂર્વક, ખૂબ સુંદરરીતે અને અત્યંત લાગણીથી પાર પાડી આપે છે. તેઓની પણ ખૂબ ખૂબ અનુમોદના !!!. . * પંડિત ભાવેશભાઈ રવીન્દ્રભાઈ દોશી. (ધાર્મિક અધ્યાપકશ્રી) અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 654