________________
૧૪
શ્રીમદ રાજચંદ્ર જીવનકળ કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાન રૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેશી પિતાના મતની વૃદ્ધિ કરી. પિતાનો મત સ્થાપન કરવાની ભ્રમણએ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન રુચ્યું એટલે તેણે જુદે જ રાહ કા. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચારપાંચ પેઢી એક ધર્મમત રહ્યા એટલે પછી તે કુળધર્મ થઈ પડે. એમ સ્થળે સ્થળે થતું ગયું.
વેદ સિવાયના બીજા મતોના પ્રવર્તકોનાં ચરિત્ર અને વિચારે ઇત્યાદિક જાણવાથી તે મતે અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વર્તમાનમાં જે વેદ છે તે ઘણા પ્રાચીન ગ્રંથો છે તેથી તે મતનું પ્રાચીનપણું છે, પરંતુ તે પણ હિંસાએ કરીને દુષિત હોવાથી અપૂર્ણ છે. તેમજ સરાગીનાં વાક્ય છે એમ સ્પષ્ટ જણાય છે.
“જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તો પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વિરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એકેએ વર્ણવ્યા નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગ્રહગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ-એ વિષે એ સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા તેઓના કેટલાક સિદ્ધાંત એવા સૂક્ષ્મ છે કે જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.”
સુખ વિષે વિચાર ” બહુ મનન કરવા યોગ્ય કથા છ પાઠમાં યજી, મહાપુરુષના જીવનની છાપ જેમ વાચક વર્ગ ઉપર અજબ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org