Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 227
________________ ૨૧૨ શ્રીમદ રાજચંદ્ર જીવનકળe ખરેખર, પૃથ્વીનો વિકાર, ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.' “જ્ઞાની પુરુષ સિવાય તેને આત્મા બીજે ક્યાંય પણ ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.” એ આદિ વચને તે પૂર્વે જ્ઞાની પુરુષ ભાગનુસારી પુરુષને બોધતા હતા. એ જાણીને–સાંભળીને તે સરલ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનેને અપ્રધાન ન કરવા ગ્ય જાણતા હતા–વર્તતા હતા.” - “અહા ! પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ; સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ સપુરુષનાં વચન, મુદ્રા પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ * અને સત્સમાગમ નિવિકલ્પ સ્વભાવનાં કારણભૂત છેલ્લે અગી સ્વભાવમાં કારણભત રહે મેક્ષનું કારણ સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો.” “શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે. પણ જીવે દિશામૂઢ રહેવા ઈચ્છે, ત્યાં ઉપાય પ્રવત શકે નહીં. ફરી ફરી ઠેકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મિક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ જ નથી; કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે, તે જ સંસારનું સ્વરૂપ અને માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના તેની નિવૃત્તિ સ્વરૂપની વાત નથી કે વખતે તે ગાવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશા રૂપ સ્વાન રૂપ મેંગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256