________________
શ્રીમદની શિક્ષા
વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સર્વ દુઃખક્ષય કરવાનો સમજાવા યોગ્ય છે. તે સમજાવાને અવસર
ઉપાય એક માત્ર આ મનુષ્યદેહ છે; તે પણ અનિયત કાળના ભયથી ગ્રહિત છે, ત્યાં પ્રમાદ થાય છે એ ખેદ અને આશ્ચર્ય છે.”
“કેઇને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશે. જેમ જેમ પુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ
આજ્ઞાથી અસ્થિમિજા રંગાશે તેમ તેમ તે તે કે ભવ સત્ય પામે ?
* જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહ છે.
જે કઈ સાચા અંતઃકરણે પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.”
કેઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાનાં કારણોને પ્રાપ્ત થાય એમ, નિષ્કારણું કરુણાશીલ એવા
કહષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણ કે સપુરુષને સનાતન સત્પરોની સનાતન એવી કરુણાવસ્થા હાય સંપ્રદાય
** છે કે, સમય માત્રના અનવકાશે આખો લોક આભાવસ્થા પ્રત્યે હો, સ્વરૂપ પ્રત્યે હૈ, આત્મસમાધિ પ્રત્યે હ; અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હે; જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ છે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હેઃ એ જ જેનો કરુણશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષોનો છે.”
શ્રીમદ્દનું ઉદાર નિષ્કારણ કરૂણાશીલ હદય આ અવતરણે ઉપરથી વાચકને કે બેતાને કંઈક અંશે સમજાશે; તેમજ જિજ્ઞાસુ જીવને પુરુષોના સનાતન સંપ્રદાયની પ્રસાદી પ્રાપ્ત કરવાની, તે માર્ગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org