Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 244
________________ ૨૨૯ શ્રીમદની સલ્શિક્ષા પ્રત્યક્ષ સદગુરુપ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” “ ગમતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર, ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. સર્વ જીવે છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત કારણ માંય.” સદગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ.” - “ જિન સહી હૈ આતમા, અન્ય હેય સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીક મર્મ. વ્યવહારસેં દેવ જિન, નિહયેસેં હૈ આપ; એહિ વચનમેં સમજ લે, જિન પ્રવચનકી છાપ.” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદસુ ઉર વસે; " વહ કેવલ બીજ ગ્લાનિ કહે, નિજ અનુભવ બતલાયદીયે.” સાચો માર્ગ “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” - “ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ, હવે દૃષ્ટિ થઈ આભમાં, ગયો દેહથી નેહ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256