________________
८
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
સાક્ષાત્ સરસ્વતી ' નામે એક નાનું પુસ્તક સં. ૧૯૪૩માં ભાઈ વિનયચંદ પાષટભાઈ દફતરીએ લખ્યું છે તેમાં શ્રીમદ્ન ૧૯ વર્ષ સુધીના ટ્રેક વૃત્તાંત પ્રગટ કરી અવધાન વગેરે શક્તિએ ઉપરાંત તે વખતનાં તેમનાં અપ્રગટ લખાણ વિષે થાડું લખ્યું છેઃ
:
''
‘નીતિ, ભક્તિ, અહિંસા, શિયળ અને અધ્યાત્મ સંબંધી એ ગ્રંથ। ગુંથવા પ્રયત્ન કરે છે, તેમ કેટલાક ગુંથ્યા પણ છે. મેાક્ષમાળા’ નામે એક સુંદર ગ્રંથ હમણાં બહાર દેખાવ દેનાર છે; જેનું પૂર આશરે છ હજાર ક્ષેાક જેટલું થવા જાય છે. એ ગ્રંથ ગદ્યાત્મક છે. સૂત્રસિદ્ધાંતના માર્મિક ભેદ સમજાવવાની લાલિત્યયુકત પ્રેરણાએ એમાં કરી છે. જે મેાક્ષમાળા ઉપદેશ તરંગથી છલકાયા કરે છે; જે મેાક્ષમાળામાં ખરેખર મેાક્ષના માર્ગ મતભેદ વિના એધ્યેા છે અને જે મેક્ષમાળા સૂત્રસિદ્ધાંતના ટાર્ડ વખત દરેક શ્રાવકે વાંચવું સમજવું;
છે; તે
Jain Educationa International
આપણું ધર્મપુસ્તક એક વાંચતાં ન આવડતું હાય
For Personal and Private Use Only
www.jainelibrary.org