________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
કાઇક વિરલા મહાભાગ્યશાળી પુરુષો આ સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાનની દશા પામી શકે છે. શાસ્ત્ર પાકારી પાકારીને કહે છે કે સમ્યક્ દર્શન સહિત નરકાવાસ સારા પણ સમ્યક્ દર્શન વિના સ્વર્ગનાં ઉત્તમ સુખ પણુ ગજસ્તાન જેવાં નિરર્થક છે. એક ક્ષણ પણ જેને સમ્યક્ દર્શનના અનુભવ થયા હેાય તે અવશ્ય મેક્ષે જાય છે એવા સિદ્ધાંત છે. સમ્યક્ દર્શન પ્રગટ થવાથી આત્માના સર્વ ગુણા સદ્ગુણુ રૂપે પ્રકાશે છે. એટલે તે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતા રૂપ મેાક્ષમાર્ગ ખુલ્લા થાય છે; અને ગમે તેટલું જ્ઞાન, ચારિત્ર કે શ્રદ્દા હેાવા છતાં સમ્યક્ દર્શનના અભાવે તે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રરૂપે વગેાવાય છે અને સંસાર પરિભ્રમણને તેથી પાર આવતા નથી.
૧૨૪
આચારાંગ' નામના જૈન સૂત્રમાં કહ્યું છેઃ “ નં સમંતિ પાસદ્ તં મોતિ વાસદ ''—જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં
મુનિપણું જાણેા.
"
શ્રીમદ્દે સંવત ૧૯૪૬ પોષ માસમાં અંગત નાંધપોથીમાં લખ્યું છેઃ
66
આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયે ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણાંશ તે સમ્યકત્વ.
""
તેવી જ રીતે સં. ૧૯૪૭ના કાર્તિક શુદ ૧૪ ના એક પત્રમાં શ્રીમદ્ લખે છેઃ
tr
આત્મજ્ઞાન પામ્યા એ તા નિઃસંશય છે; ગ્રંથિભેદ થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.’’
વળી તેઓ હાથનેાંધમાં લખે છેઃ
“ હે ! સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હા !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org