________________
૧૯૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
શૈલી સાચવીને પરમાર્થ ઉપર લક્ષ રાખીને ગ્રંથકારના હ્રદયની વાત આલેખવાની તેમની શૈલી ભાષાંતરામાં પણ પ્રગટ જણાઇ આવે છે.
,
.
સં. ૧૯૫૩ માં લખેલાં અવતરણા · મેક્ષ સિદ્ધાંત ’ નામે પ્રસિદ્ધ થયેલાં છે. તેમાં દ્રવ્ય પ્રકાશ લેખમાં દ્રવ્યૂ સંગ્રહ ' ના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરા રહેલા તે અંકના આઠમા વિભાગમાં દ્રવ્ય સંગ્રહ 'તી ૩૧ મી ગાથા સુધીનું સુસંબદ્દે ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય, ગ્રંથકારે જે ભાવ દર્શાવવા ગાથાએ લક્ષી છે તે જ ભાવ સ્પષ્ટ પ્રગટ થાય તેમ, શ્રીમદ્દે સુંદર ભાષામાં જણાવ્યું છે.
લેખ છે. તે જ ગાથાથી ૪૯ મી
વીશ વર્ષ સુધીનાં લખાણ વિષે લખતાં શ્રી ચિદાનંદજીના ૬ સ્વરાદય ’ નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું જણાવ્યું છે. તેજ પ્રમાણે શ્રી આનંદધનજીની ચેવિશીનાં સ્તવનામાં જે રહસ્ય છે તે વિસ્તારપૂર્વક જણાવવા શ્રીમદે શરૂઆત કરેલી છે. પ્રથમ એ સ્તવનનાં અધૂરાં વિવેચને જેટલાં ‘ શ્રીમદ્ રાજચંદ્ર ' ૬૯૨ મા અંકમાં પ્રસિદ્ થયાં છે, તેમાં શ્રીમની વિવેચન શૈલી કેવી મનેાહર અને તલસ્પર્શી છે તે જણાઇ આવે છે. કાઈ મહાબુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનાનું વિવેચન લખવું હોય તે આદર્શરૂપ આ બન્ને સ્તવનાનું વિવેચન છે. શ્રી આનંદધનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારે ઉકેલવાની કળા એ વિવેચનેમાં વાચનારને ચક્તિ કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે.
શ્રી યશોવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સજ્ઝાયની છઠ્ઠી. દૃષ્ટિમાંથી એક *કડી લઈ તેનું વિવેચન ૩૨૦, ૩૨૧ અને ૩૨૨
* “ મન મહિલાનું વહાલા ઉપરે, ખીજાં કામ કરતરે, તેમ શ્રુતમે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંતરે ”
Jain Educationa International
~શ્રી ચોવિજયજી
For Personal and Private Use Only
www.jainelibrary.org