________________
૨૦૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
સંદેશ ધર્મશિક્ષક તરીકે આપવાની તૈયારી કરતા હતા; પરંતુ દુર્ભાગ્યે મરણે વચમાં પડી તે સંદેશ પૂર્ણ થતાં અટકાવ્યા છે; છતાં મુંબઈ ઇલાકાના જૈનામાં એક નૂતન જીવન ઉત્પન્ન કરવામાં શ્રીમદ્ વિજય પામ્યા છે.
સાધારણ રીતે એવું મનાય છે કે જો તે વધુ વખત જીવ્યા હાત તેા હાલના જૈન માર્ગની સંપૂર્ણ દર્શનક્રાંતિ કરી હોત, અને મહાન મહાવીરે જે વાસ્તવિક ઉપદેશ આપ્યા છે તે ઉપદેશ લોકોને શીખવ્યા હોત. જૈતાના અનેક ગચ્છ-ભેદા દૂર કરી મહાવીરે સ્થાપેલા એક સામાન્ય ધર્મ સ્થાપવાના તેઓના વિચાર હતા. આવું ઉપયાગી જીવન અપરિપકવ વયે ઉપયાગમાં આવતું બંધ પડયું. તેથી દેશને ચેખ્ખા ગેરલાભ થયેા છે.'
.
(6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org