________________
વીસ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
આર્ય શો પિતા સા રાગ, કે
અનાદિ કાળના મહા શત્રુરૂપ રાગ, દ્વેષ અને મહિના બંધનમાં તે (જિજ્ઞાસુ) પિતા સંબંધી વિચાર કરી શક્યું નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસાઓ છે.
એમ સુલભબોધીપણુની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલવંત થાય.
“સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બેધેલું વિશેષ માનવા ગ્ય છે.
અત્યારે વીતરાગ દેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં.
“એ મત પ્રવર્તનનાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છેઃ (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથ દશાની
પ્રાધાન્યતા ઘટાડી હોય; (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ; (૩) મેહનીય કર્મને ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું; (૪) પ્રહાયા પછી તે વાતને માર્ગ મળતું હોય તે પણ તે
દુલ્લભબોધિતાને લીધે ન ગ્રહો; (૫) મતિની ન્યૂનતા; (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણું મનુષ્ય; (૭) દુ:સમ કાળ; અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org