________________
ભાવના આધ
માયાને ટાળી. આશ્ચર્ય ! તેં લાભને વશ કીધા. આશ્ચર્ય ! તારુ સરળપણું. આશ્ચર્ય ! તારું નિર્મમત્વપૂણું. આશ્ચર્ય ! તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય ! તારી નિર્લોભતા.
""
""
પ્રમાણ શિક્ષામાં શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગવાળાં નિમરાજનાં વનાના સાર લખ્યા છેઃ હે વિપ્ર ! તું જે જે વસ્તુએ મારી છે એમ કહેવરાવે છે તે તે વસ્તુએ મારી નથી. હું એક જ છઉં, એકલા જનાર્ છઉં; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છઉં. '' તે એકત્વ શાથી પામ્યા તે દર્શાવતું નિમરાજનું ચરિત્ર ટુંકામાં પ્રમાણ શિક્ષામાં આપ્યું છે; તે અનાથિ મુનિના ચરિત્રને મળતું વૈરાગ્યપ્રેરક અને ચેતાવનાર છે. તેના સાર એક જ કડીમાં છેવટે આપ્યા છેઃ “રાણી સર્વે મળી સુચંદન ધસી, ને ચર્ચવામાં હતી, ખૂઝયા ત્યાં કકળાટ કંકણુતણેા, શ્રાતી નમી ભૂપતિ; સંવાદે પણ ઇન્દ્રથી દૃઢ રહ્યા, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત્ર આ સંપૂર્ણ અત્રે થયું. '
ગર
શ્રી દત્તાત્રયે કરેલા ચોવીસ ગુરુમાં જે કન્યાએ કંકણાના ખડખડાટ દૂર કરવા એક સિવાય બાકીનાં બધાં દૂર કર્યા હતાં તે કથાની સ્મૃતિ આપે તેવી તથા તત્ત્વજ્ઞાની રાજિષ જનક વિદેહીની મિથિલા નગરી દેવની માયાથી મળતી દેખાઈ છતાં, મારું કંઈ ખળતું નથી એમ માની નિશ્ચિંત રહ્યા અને ઋષિએ માળા, પાથી કે પથારી લેવા રાડયા હતા તે દૃષ્ટાંતને મળતી ‘ઉત્તરાધ્યયન' નામના જૈનશાસ્ત્રમાંથી લીધેલી અને સંસ્કારેલી સુંદર નિમ રાજિષની આ કથા છે.
ચેથી અન્યત્વ ભાવના વર્ણવી તેના દૃષ્ટાંતમાં ભરત ચક્રવર્તીના વૈભવ દર્શાવી, સર્વાગે શેાભિતા શણગાર છતાં હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી તેથી આંગળી અડવી જણાઈ એટલે ભરતેશ્વરને વૈરાગ્યની ઉત્પત્તિનું નિમિત્ત બન્યું અને કૈવી વિચારણાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ તેનું આખેટ્ઠમ ચિત્ર આપ્યું છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org