________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
કોઈ આત્મઅનુભવી પુરુષના વચન ઉપર વિશ્વાસ કરવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ જણાવી, છેલ્લી બે લીટી હૃદયમાં લખી રાખવા ચેાગ્ય લખી છે:
""
“ રે ! આત્મ તારા ! આત્મ તારા ! શીઘ્ર એને ઓળખે; સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યા: આ વચનને હૃદયે લખા. ” • જિતેન્દ્રિયતા ’ પાઠ નિબંધના રૂપે મનને વશ કરવા વિષે બહુ ઉપયાગી સૂચનાઓ સહિત લખાયેલે છેઃ
“મન કાઈથી જ અકસ્માત જીતી શકાય છે, નહીંતા ગૃહસ્થાશ્રમે અભ્યાસે કરીને જીતાય છે; એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તેા તેના મુખ્ય માર્ગ
આ છે કે તે જે દુર્િચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શીર્દિ વિલાસ ઇચ્છે, ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દ્વારાવું નહીં પણ આપણે એને દારવું; મેક્ષમાર્ગ ચિંતવ્યામાં રાકવું. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન લાગ્યા જેવા થાય છે, લેાકલજાએ તેને સેવવે પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.'
• ભ્રહ્મચર્યની નવ વાડ એ પાટમાં બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી નવ વિધિએ તેને નવ વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે.
'
સનત્કુમાર ' નું ચિત્ર અચિભાવના દર્શાવવા એ પાઠમાં લખ્યું છે, સનત્કુમાર ચક્રવર્તીનું રૂપ જોવા એ દેવે સ્વર્ગમાંથી આવ્યા હતા, જોઈ ને આનંદ પામ્યા પરંતુ પૂર્વનાં પાપને લઈ ને તથા આ કાયાના મદ સંબંધી મેળવણ થવાથી એ ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. “ કાયાને આવા પ્રપંચ જોઈ ને સનકુમારને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org