________________
૮૦. વિવિધ વિષયોના સ્પષ્ટ બોધ, શાસ્ત્રીય ખુલાસા અને ચાલી આવતી
પરંપરાગત જાણકારી માટે પ્રશ્નપદ્ધતિ, હીરપ્રશ્નોત્તર, સેનપ્રશ્ન વગેરે
પ્રશ્નોત્તર ગ્રન્થો ખાસ વાંચવા જેવા છે. ૮૧. ધર્મદ્રવ્યની વ્યવસ્થાના માર્ગસૂચક દ્રવ્યસતતિા ગ્રન્થનું ગુર્વાશા મળે
ત્યારે અવશ્ય વાંચન કરી લેવું ૮૨. જૈન ઈતિહાસના બોધ માટે વિવિધ પટ્ટાવલી ગ્રન્થો, તીર્થકલ્પા, પ્રબન્ધ
સંગ્રહો અને ઈતિહાસપ્રસિદ્ધ મહાપુરુષોનાં ચરિત્રો વાંચવા.
૮૫