________________
૨૧.
૩૩.
• માતરું પરઠવવાની જગ્યા ક્યાં છે?
અત્યારે કેટલા વાગ્યા છે? મારે કેટલા વાગે ઊઠવાનું છે? • કોઈ ગ્લાનાદિની રાત્રિવેળા દરમ્યાન મારે ખાસ કોઈ ભક્તિ
કાળજી કરવાની છે? ૩૦. વિશિષ્ટ તીર્થભૂમિની સ્પર્શના થાય ત્યારે શક્ય બને તો અટ્ટમ,
ઉપવાસ,આયંબિલ જેવું કોઈ વિશેષ પચ્ચકખાણ કરવું પરમાત્માના કલ્યાણક, પૂર્વના મહાપુરુષો કે ઉપકારી ગુરુવર્યોના
સ્વર્ગારોહણતિથિ આદિ દિને તે નિમિત્તે યથાશક્તિ પચ્ચક્કાણ કરવું ૩૨. શક્ય બને તો દર પંચમીનો ઉપવાસ અને વિધિપૂર્વક જ્ઞાનપંચમીની
આરાધના કરવી જોઈએ. શક્ય બને ત્યાં સુધી વિધિપૂર્વક નવપદની ઓળી કરવી, છેવટે નવ
આયંબીલ તો જરૂર કરવા. ૩૪. શક્ય બને તો ત્રણ ચોમાસીના છઠ્ઠ અથવા છેવટે ઉપવાસ અચૂક
કરવા. ૩૫. શક્ય બને ત્યાં સુધી ઓછામાં ઓછી પાંચ પર્વતિથિએ તો ઉપવાસ,
આયંબિલ જેવું વિશેષ પચ્ચકખાણ અવશ્ય કરવું ૩૬. શક્ય બને તો બેસતા વર્ષનું આયંબિલ કરવું ૩૭. રોજ નવસ્મરણ ન ગણતા હો તો પણ બેસતા મહિને તો માંગલિકરુપે
અવશ્ય ગણવા. ત્રણ ચોમાસી ચૌદસ, દિવાળી, જ્ઞાનપંચમી, તથા મૌન એકાદશીના
દેવવંદન અચૂક કરવા. ૩૯. દિવાળી તથા મૌન એકાદશીનું ગણણું અચૂક ગણવું ૪૦. ચૈત્રી-કાર્તિકી પૂનમે શત્રુંજયનો પટ્ટ જુહારવો, ૨૧ ખમાસમણ દેવા.
૧૦ર