________________
૭૩. રોજના ઓછામાં ઓછા ત્રણ કલાક સ્થિરાસનનો અભ્યાસ પાડવો. ૭૪. રોજ દેરાસરમાં દેવવંદનન કરતા હો તો પણ પાંચ પર્વતિથિ દેવવંદન
કરવાની ટેવ પાડી શકાય. ૭પ. રોજ પોતાના વિશેષ ઉપકારીઓને તજ્ઞભાવે યાદ કરી તે ઉપકારોને
સફળ કરવા ચારિત્રજીવનમાં વિશેષ ઉજમાળ બનવાનું પ્રણિધાન
કરવું ૭૬. દ્રવ્યસંખ્યા, વિગઈ, વિશિષ્ટદ્રવ્યો આદિના ત્યાગના તથા સ્વાધ્યાય,
ભક્તિ આદિ માટેના નિયમો રાખવા. ૭૭. ચાતુર્માસના પ્રારંભે ચાતુર્માસ માટેના વિશિષ્ટ અભિગ્રહો-નિયમો
ધારવા.
ન ૧૦૭
૧૦૭.
~