SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩. રોજના ઓછામાં ઓછા ત્રણ કલાક સ્થિરાસનનો અભ્યાસ પાડવો. ૭૪. રોજ દેરાસરમાં દેવવંદનન કરતા હો તો પણ પાંચ પર્વતિથિ દેવવંદન કરવાની ટેવ પાડી શકાય. ૭પ. રોજ પોતાના વિશેષ ઉપકારીઓને તજ્ઞભાવે યાદ કરી તે ઉપકારોને સફળ કરવા ચારિત્રજીવનમાં વિશેષ ઉજમાળ બનવાનું પ્રણિધાન કરવું ૭૬. દ્રવ્યસંખ્યા, વિગઈ, વિશિષ્ટદ્રવ્યો આદિના ત્યાગના તથા સ્વાધ્યાય, ભક્તિ આદિ માટેના નિયમો રાખવા. ૭૭. ચાતુર્માસના પ્રારંભે ચાતુર્માસ માટેના વિશિષ્ટ અભિગ્રહો-નિયમો ધારવા. ન ૧૦૭ ૧૦૭. ~
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy