________________
૨૯. વરસાદની ઋતુમાં વરસાદનું પાણી કે વાછટ મકાનમાં આવતા હોય
અને તે માટે બારી-બારણાં બંધ કરવા જરૂર બનતા હોય તો વરસાદની સંભાવના દેખાય ત્યારે જ વરસાદ શરૂ થયા પહેલાં જ બારી-બારણાં બંધ કરવાનો ઉપયોગ રાખવો. ભીનાં થયા પછી બારી-બારણા બંધ
કરવાથી-ખોલવાથી અપકાયની વિરાધના થાય છે. ૩૦. ચાતુર્માસમાં કાળનો કાજો લેવાનો ઉપયોગ ખાસ રાખવો.
ન ૧૨૩
૧૨૩
~