Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ • ગરમી ખૂબ લાગે છે ! ૦ મચ્છર ઘણાં છે! • આજે ખૂબ થાકી ગયા! • રસ્તો ઘણો ખરાબ છે! • વિહાર ખૂબ લાંબો નીકળ્યો! ૮૯. પારકી પંચાતમાં પડવું નહિ. પરચિતાને અધમાધમ ગણવામાં આવી ૯૧. ચ . ૯૦. નાની-નાની વાતોની નિરર્થકખોટી-લાંબી ચર્ચા કરવી નહિ. સંસારી સ્વજનોના ધંધા, કમાણી, સગપણ, લગ્ન, મકાન વગેરે બાબતોમાં રસ ન લેવો. તે બહુ જાણવાની જિજ્ઞાસા ન રાખવી. અનુમોદન થઈ જવાની અને મમત્વભાવ જાગવાની તેમાં સંભાવના રહેલી છે. ૯૨. કોઈ બાબતનું કૌતુકન રાખવું. રસ્તા પરથી સરઘસ-જુલુસ નીકળે અથવા ઝઘડો-મારામારી થવાનો અવાજ આવે તો તે જોવા-જાણવાનું કુતૂહલ નસેવવું. ૯૩. વિહાર દરમ્યાન ભિક્ષાચર્યા દરમ્યાન કે અન્ય પ્રયોજનથી બહાર ગયા હોય ત્યારે રસ્તામાં અકસ્માત, ઝઘડા, મદારી કે અન્ય કૌતુકના નિમિત્તો મળે તો તે જોવા ઊભા ન રહી જવું. કૌતુકવૃત્તિ પર જીત મેળવવા પ્રયત્ન કરવો. ૯૪. મનમાં કોઈ કુવિચાર, કુવિકલ્પ, દુર્ભાવ વગેરે પેદા થાય તો તેને પકડી ન રાખવા. ગુરુને વડીલને તરત જણાવી દેવું. ૫. શ્રી સંઘ આપણી વસ્ત્ર-પાત્ર-ગોચરી વગેરે દ્વારા કેટલી બધી ભક્તિ કરે છે! કેટલા વંદન, સત્કાર, સન્માન કરે છે! તો મારે કેવું ઊંચું સંયમ પાળવું જોઈએ! આ જવાબદારીનો ભાર સતત શિરે રાખવો. ૧૩ર

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162