Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. ( ૧૦ ) [ શત્રુંજય પર્વત હતા. નં. ૧૭ પ્રમાણે, તેએ સ’. ૧૬૫૨ માં ભાદરવા સુદ ૧૦ મના દિવસે ઉન્નતદુગ માં અન્નને ત્યાગ કરી મરી ગયા, અને તેમની પાદુકાએ તેજ વ માં માગ વદિ ૯ ને દિવસે, સેામવારે, સ્ત ંભતી` ( ખંભાત ) ના ઉદયકણે અનાવરાવી અને વિજયસેને તેમની પ્રતિષ્ઠા કરી. ( ૪ ) વિજયસેન (સ્લૅટ, નં. ૫૯ ) ( પદ્ય ૨૫–૩૪ ). જેમતે અકબરે લાભપુર ( લાહેાર ) માં ખેલાવ્યા હતા, અને જેમણે તેની પ.સેથી ધણું માન તથા એક ક્રૂરમાન મેળવ્યું, જેમાં ગાવધ, બળદે। તથા ભેંસેાની હિંસા, મરેલા મનુષ્યાની મિલકત જપ્ત કરવાનું તથા લઢાઇના કેદીઓ પકડવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેમણે ચાલી બેગમ ( ચાલી વેગમ ) ના પુત્ર, રાજા, ના આવકારથી ગુજરાતમાં આવવાની મહેરબાની કરી. છેલ્લી મિતિ સંવત ૧૬૫૦, ( ૫ ) વિજયદેવ ( કલટ નં. ૬૦) નું નામ ન. ૨૫, સ. ૧૬૭૬, ન. ૨૧, સ. ૧૬૯૬, ન. ૩૨, ૩૩, સ. ૧૯૧૦ માં આવે છે. આ લેખા ઉપરથી જણાય છે કે તેમણે પાતિસાહિ જહાંગીર પાસેથી ‘મહાતપા’ ને ઈલકાબ મેળવ્યેા. તેમના વારસ વિજયસિ હરિ જે, કલેંટના કહેવા પ્રમાણે, તેમના પહેલાંજ પંચત્વને પામ્યા ( સ. ૧૭૦૯ ) તેનુ નામ ન. ૩૨, સંવત્ ૧૭૧૦ માં આવે છે, તેમાં એમ કહેલું છે કે સહસ્રકૂટ તી તેમના ઉપદેશથી અપણુ કરવામાં આવ્યું હતું. , ( ૬ ) વિજયપ્રભ ( કલેંટ નં. ૬૧) તું નામ ન. ૩૩, સ. ૧૭૧૦, માં આવે છે. તેમને ‘આચાય ’ અને ‘સૂરિ’ના ઇલ્કા મળેલા છે, અને તેથી એમ લાગે છે કે તેઓ હજુ સુધી મુખ્ય ગુરૂ નહિ હેાય. વિજયદેવને અહીં ભટ્ટારક કહેલા છે; પણ આ કલૅટની પટ્ટાવળીની વિરૂદ્ધ છે, કારણ કે તેમાં વિજયદેવનું મૃત્યુ સ. ૧૭૦૯ માં થયું એમ કહેલુ' છે. ડુ વાકયમાં સાધુ રાબ્દના બ્લુ' તે ખુલ્હેરે ' વાંચી હીરવિજયસૂરિને સાર્[ Sapha ] જાતના બતાવવાની હેટી અને હુ'સવા જેવી ભૂલ કરેલી છે. સગ્રાહક, હું આ આખા પેરે. ભૂલ ભરેલા છે. હુકીકત એમ છે, કે, વિજયદેવસૂરિએ પેાતાની માટે બેસવા માટે પ્રથમ વિજયસિંહને સૂરિપદ આપ્યુ` હતુ', પર ંતુ તેએ ઘેાડાજ સમય પછી સ્વર્ગસ્થ થઇ ગયેલા હેાવાથી પછી વિજયપ્રભને સૂરિપદ આપવમાં આવ્યું. લાટે વિજયદેવસૂરિને સ્વર્ગવાસ જે સંવત ૧૭૯ માં લખ્યા છે તે પણ ખોટા છે કારણ કે તેમને કાલ સ. ૧૭૧૩ માં થયા હતા, સંગ્રાહક, Jain Education International ૪૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67