Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 27
________________ પ્રાચીનજનલેખસંગ્રહ, ( ૧૮ ) [ શત્રુંજ્ય પર્વત કરાવ્યું, એથી એમ અનુમાન થાય છે કે કમ સાહે ફકત મૂર્તિઓ નવી સ્થાપના કરી હશે. જો કે શત્રુનયતીથદ્વારકા માં તે મંદિર અને દેવકુલિકા-બધાને ઉધૃત કર્યાને ઉલ્લેખ છે પરંતુ આ લેખ ઉપરથી જણાય છે કે તે વખતે સ્મારકામ જેવું જોઈએ તેવું નહિ થયેલું. તેજપાલે મંદિરના બધા જીર્ણ ભાગને સંપૂર્ણ રીતે સમજાવ્યા અને દેવકુલિકાઓ પણ ફરીથી તૈયાર કરાવી. તેજપાલ બહુજ ધર્મિષ્ઠ અને ઉદારચિત્ત પુરૂષ હતું. તેણે અનેક ધર્મકૃત્ય કર્યા હતાં અને તેમાં પુષ્કળ ધન ખર્યું હતું. સંઘવી ત્રાષભદાસે “હીરસૂરિરાસ” માં તેનાં સુકાર્યોની નોંધ અને સ્તુતિ આ પ્રમાણે કરી છે – દુહા –ઋષભ કહે ગુરૂ હરજી, નામિંજયજયકાર; પિસ્તાલિ પાટણી રહ્યા, કીધો પછે વિહાર હાલ–પાટણથી પાંગર્યો હીરે, આવે ત્રંબાવતી યાંહિ; સોની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હે. ૧ -હીરજી આવે ત્રંબાવતી મહિ–આંચળી. * સંવત સેલ છેતાલા વષે, પ્રગટય તિહાં જેઠ માસ; અજુઆલી નેમિ જિન થાયા, પોહેતી મનની આસો હો. હી. ૨ અનંતનાથ જિનવરનિ થાય, ચંદમે જેહ જિદે; ચઉદ રત્ન તો તે દાતા, નામિં અતિ આણંદ હે. હી૩. પંચવીસ હજાર રૂપિઇઆ ખરચ્યા, બિંબપ્રતિષ્ઠા જાહારે; ચીવર ભૂષણ રૂપક આપે, સાતમીવચ્છલ કર્યા ચ્યાર છે. હ૦ ૪ સેમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણુ રહિણી જેહની સાચી, વચન રસે તે તારે છે. હી. ૫ * ધર્મસાગર ઉપાધ્યાયે પણ પોતાની “ તાવહી ”માં હીરવિજયસૂરિના ચરિત વર્ણનમાં, એ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે. ___" तथा श्रीपत्तननगरे चतुर्मासकरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशશત(૧૬૪૬ )વ સ્તરમતીર્થ સો. તેગારતાં સદર ગ્રન્થયાનાवश्रेष्टां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नात तन्वानाः श्रीसूरिराजो विजयन्ते ।" ૪૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67