Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 32
________________ ઉપરના લેખ. ન. ૧૭-૨૦ (૩૩) અવલોકન, પુત્ર સં. રૂપજી, કે જેણે શત્રુંજયની યાત્રા માટે મહા સંઘ કાઢી સંધવિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, અનેક નવીન જિનમંદિર બંધાવ્યાં હતાં, નવાં જિનબિંબ ભરાવ્યાં હતાં, પ્રતિષ્ઠા અને સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મ કૃમાં પુષ્કળ ધન ખર્યું હતું, અને જે રાજસભામાં ગાર સમાન ગણાતું હતું, તેણે પિતાના વિસ્તૃત પરિવાર સહિત શેત્રુંજય ઉપર “ચતુર્મુખવિહાર ' નામને મહાન પ્રાસાદ, આજુ બાજુના કિલ્લા સમેત બનાવ્યો અને ઉત્ત સૂરિની પાટ પરંપરામાં ઉતરી આવેલા આચાર્ય જિનચંદ્રસૂરિ, કે જેમને અકબર બાદશાહે યુગપ્રધાન” નું પદ આપ્યું હતું, તેમના શિષ્ય જિનસિંહરિની પાટે આવેલા આચાર્ય જિનરાજસૂરિએ, એ મંદિર અને એમાં વિરાજિત મૃતિઓની પ્રતિષ્ઠા કરી. લેખમાં આપ્યા પ્રમાણે સં. રૂપજીની વંશાવલીનું સ્વરૂપ નીચે મુજબ થાય છે. સે દેવરાજ ( સ્ત્રી * રૂડી.) સેઠ ગોપાલ ( સ્ત્રી રાજૂ, ) સેઠ રાજ ( ) સેઠ સાઈઓ ( સ્ત્રી ના ) સેઠ જોગી (સ્ત્રી જસમાદે) સેઠ નાથા.(સ્ત્રી નારિંગદે.) સૂર (સ્ત્રી સુષમાદે) સેઠ સોમજી (સ્ત્રી રાજલદે) II ઈન્દ્રજી (દત્તક પુત્ર.) સેઠ સીવા. રત્નજી (સ્ત્રી સુજાણ.) પછી ખીમજી (સ્ત્રી જેઠી.) | | | | રવિ છે. સુંદરદાસ. સપરા, પુત્ર કેડી. ઉદયવંત. પુત્રી કુંઅરી. x છે. બુરે મૂળ લેખોમાં “ ' ના બદલે “ ; ' વાંચી “પછ” એવું નામ આપ્યું છે. પરંતુ, તપાસ કરતાં જણાયું કે તે નામ “ પેજી ” છે, “ ડુપજી ” નહિ; તેથી આ અવેલેકનમાં, તેજ આપવામાં આવ્યું છે. છે આ નામને પણ ડૅ. બુહરે “ ડડી” વાંચ્યું છે. ૪૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67