________________
ઉપરના લેખે. ન. ૩૭-૩૮]
( ૫૧ )
અવલેક,
હોવાથી, અને તે ઐતિહાસિક દષ્ટિએ સારા ઉપયોગી હેવાથી, એ સારને સમગ્ર અનુવાદ, અત્રે આપવામાં આવે છે.
નં. ૩૪. ૧ સંવત ૧૭૮૩, માઘ સુદિ પ; સિદ્ધચક્ર, ધણપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના વેતા (બેતા) ની સ્ત્રી આણુન્દભાઈએ અર્પણ કર્યું * બહત ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેમને અકબર બાદશાહે યુગ પ્રધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહોપાધ્યાય રાજસારજી, થયા. તેના શિષ્ય મહાપાધ્યાય જ્ઞાનધર્મજી, તેમના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેમના શિષ્ય પંડિતવર દેવચકે, તેની પ્રતિષ્ઠા કરી.
નં. ૩૫. ૨ સંવત ૧૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર; ખરતરગચ્છના સહુ) કીકાના પુત્ર દુલીચન્દ ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૩૬. ૩ (મિતિ ઉપર છે તે ): શ્રીયુધિષ્ઠિર ( ઝિર ) મુનિની પ્રતિમા (બીજું ઉપર પ્રમાણે ).
- ન. ૩૭.૪ વિક્રમ સંવત ૧૭૮૮, શક ૧૬૫૩, માઘ સુદિ ૬, શુક્રવાર, તપાગચ્છના ભરક વિજયસૂરિના ઉપદેશથી શ્રીમાલી વૃદ્ધશાખાના પ્રેમજી એ (અટક-ચુલી Cheuli, કારણ કે તે ચુલા Cheila ને રહેવાસી હત ) ચન્દ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; અને તેજ ગચ્છના ભટ્ટારક સુમતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
નં. ૩૮. સંવત ૧૭૯૧, વૈશાખ સુદિ ૮, પુષ્પાર્ક; પાર્શ્વનાથની પ્રતિમા, ઓસવાળ વૃધશાખા તથા નાલગેત્રના ભંડારી દીપાજીના પુત્ર * ૧ ખરતરવસી ટુંકના દક્ષિણ બાજુના ખુલ્લા વિભાગમાં સિઘચ શિલા ઉપર લીસ્ટસ, પૃ૦ ૨૦૬ ન. ૩૩૭. * “ અર્પણ કર્યું છે એને મર્થ બનાવ્યું–કરાવ્યું, સમજ. આગળ પણ દરેક લેખમાં એજ અર્થ લેવાનું છે. સંગ્રાહક.
૨–પંચપાંડવદેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક માતની બેસણું ઉપર-લીટસ, પૃ. ૨૦૭. નં. ૩૫૦.
૩ પંચ પાંડવદેવાલયમાં, મુખ્ય મૂર્તિની બેસણું ઉપર-લીસ્ટસ, ૧ (૪).
૪ મહાન આદીશ્વરના દક્ષિણ-પશ્ચિમ ખુણ સામેના એક ચરસ દેવાલયના દ્વાર ઉપર-લીસ્ટસ, પૃ. ૧૯૭, કદાચ નં. ૧૦૦.
૫ વિમલવશી ટુંકમાં હાથીપળ તરફ જતાં જમણી બાજુએ લીસ્ટસ, ૫ ૨૦૨, નં. ૨૪૭.
૪૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org