Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 64
________________ ઉપરના લેખ. નં. ૯૮-૧૦૭] ( ૫ ) અવલોકન, પુત્ર ગુલાબચંદ અને સ્ત્રી માનકુવર, તેમના પુત્ર પારેખ મિથુભાઈ અને સ્ત્રી બહેનકુવર, તેમના પુત્ર કરમચંદ અને સ્ત્રી (૧) બાઈ જડાવ, (૨) બાઈ શિવેન, એમણે (શ્રોવાસુપૂજ્ય પ્રાસાદ નામનું ) એક દેવાલય બંધાવ્યું, યાત્રા કરી અને બીજા દાને આપ્યાં આણુન્દસૂરિગચ્છને ધસરસુરિના અનુગ વિદ્યાનંદસૂરિના રાજયમાં, રાજાધિરાજ પ્રતાપસિંઘજીના વખતમાં, તપાગચ્છના પં. બેમાવિજયના શિષ્ય સંવેગપક્ષી પં. ધીરવિજય, તેમના શિખ્ય પ, વીરવિજય, તેમના શિષ્ય ગણિરંગવિજયે પ્રતિષ્ઠા કરી. નં. ૧૦૪. ૦૩ સંવત ૧૯૧૬, શક ૧૭૮૧, ફાળુન, કૃષ્ણ ૨, શુક્રવાર, તપાગચ્છમાં વિજયદેસૂરિના રાજયમાં, વખતચંદ (વિગેરે, જુઓ નં. ૯૧) ના પુત્ર અનેપચંદ, તેની સ્ત્રી અને પુત્રી બાઈ ધીય (ધીરજ) એમણે વખતચંદ વસોના નવા દેવાલયમાં અજિતનાથની પ્રતિમા અર્પણ કરી. - નં. ૧૦૫, ૭૪ સંવત ૧૯૨૨, માર્ગસર વદિ ૭ ગુરૂવાર; કાશીના રહેવાસી ઓશવાળ વૃદ્ધશાખા અને છાજેડા ગોત્રના મેદી નેમિદાસના પુત્ર શિવપ્રસાદે અરનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિન મુક્તિસૂરિના હુકમથી ૫૦ દેવચંદના શિષ્ય હીરાચંદે પ્રતિષ્ઠા કરી. - નં. ૧૦૬. ૫ સંવત ૧૯૨૬, માઘ શુકલ ૧૦, સોમવાર, ૬ ગુર્જર દેશના વિશાલનગર (વીલનગર ?) ના રહેવાસી લઘુશાખાના દસાપિરવાડ સાવ અલક કસલાએ શીતલનાથજીની પ્રતિમા અર્પણ કરી; તેના પુત્રે મૂલચંદ, મયાચંદ, રવિચંદ, તેમના પુત્રે, ગેલ, દીપચંદ અને ખિમચંદ તપાગચછના વિજ્યદેવેન્દ્રસૂરિના રાજ્યમાં પં. નવિજયે પ્રતિષ્ઠા કરી. નં. ૧૦૭. ઉ૭ સંવત ૧૯૨૮, માંઘ સુલ ૧૩, ગુરૂવાર; શેઠ મોતીશાની ટુંકમાં પિતાની જ દેહરીમાં નવાનગરના ઝવેરી વેલાજીના પુત્ર ખીમજી, તે અને બાઈ રતનના પુત્ર ગલાલચંદ અને તેના પુત્ર પ્રાગજીએ, પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી. ૭૩ હેમાભાઈની ટૂંકમાં, બીજા એારડામાં, એજ (ભમતી) ના નં. ર૭ ૭૪ વીશાનની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં, ન. ૨૮. . ૭૫ » . ર૩. ૭૬ પ્રતિમા ઉપરની ભિતિ-સંવત ૧૯૦૩. ૭ મતશાહની ટૂંકમાં, દક્ષિણે, ઓરડી ન ૩૦. . ૪૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67