Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 65
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, ( ૧૬ ) ( શત્રુંજય પર્વત નં. ૧૦૮. ૮ સંવત ૧૮૩૦, ચૈત્ર વદ ૨; અમદાવાદના સાવ માનચંદ મોતીચંદે ધર્માનાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૧૦૯, ૯ વિક્રમ સંવત ૧૯૩૯, કૃષ્ણ ૧૨, મંગળવાર; અમદાવાદના રહેવાસી, લઘુશાખાના પોરવાડ, સાવ નાના, પૂજા, પીતામ્બરદાસે શાંતિ નાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૧૧૦. ૨૦ સંવત ૧૯૪૦, શક ૧૮૦૫, વૈશાખ શુકલ ૩, સોમવાર (ઈષ્ટ ઘટિ ૩ પલ ૧૦ સુર્યોદયાત ); પાલિતાણાના ગોહિલ સૂરસિંઘજીના રાજ્યમાં, આંચલગચ્છના વિવેકસાગરસૂરિના વખતમાં તાગોત્ર અને લઘુશાખાના ઓસવાલ, કચ્છ, નલિનપુરના અને પાછળથી મુ(મોબાઈબિંદર (મુંબઈ)ના રહેવાસી સાહા ત્રિકમે, સાકેશવનાયકની ટુંકમાં, પુંડરીકના દેવાલયમાં આદિનાથની પ્રતિમા અર્પણ કરી; મુની ખેતસીએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૧, ૧ સંવત ૧૯૪૦, માઘ, શુકલ, ૬, શનિવાર; અમતવામના રહેવાસી, વૃદ્ધશાખાના શ્રીમાલી, જયસિંહ હિંમચંદના પુત્ર પરસોતમ ધિયાએ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પંન્યાસ મણિવિજ્યના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૨. ૦૨ સંવત ૧૯૪૦, ફાલ્ગન શુકલ ૩, શુક્રવાર, અણહિલપુરના રહેવાસી, વૃદ્ધ શ્રીમાલી, રામચંદ પુલચંદે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના સંવિપક્ષના પંન્યાસ મણિવિજયગણિના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી. નં. ૧૧૩. ૦૩ સંવત ૧૯૩૩, પિસ, કૃષ્ણાષ્ટમી, સોમવાર; અમદાવાદના દસ સરમાલી ( શ્રીમાલા ) સારા કેવલ લખમીચંદે તથા તેની સ્ત્રી કેસરબાઈ, તેને પુત્ર ચુનીલાલ તેની સ્ત્રી પરસનબાઈ તેમની પુત્રી બેન સાંકુએ એક વાસુપૂજયજિન અર્પણ કર્યા. ૭૮ છે નં. ૩૫. ૭ સાલચન્દ મિચંદની દુમાં, પશ્ચિમે, ન. ના મંદિરમાંની એક પ્રતિમા ઉપર, ૮૦ વિમળવણી ટુંકમાં, કેશાજી નાયકના દેવાલયમાં પુંડરીકના મંદિરમાં. ૮૧ જમણી બાજુએ , , દેવાલયમાં, ૮૨ ઉપરની જગ્યાએ ૮૩ સાકલચંદ પ્રેમચંદની ટૂંકમાં, મુખ્ય દેવાલયની જમણી બાજુના દેવાલયની પ્રતિમા નીચેની બેઠક ઉપર, ४७४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67