Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 52
________________ ઉપરના લેખ. નં. ૩૯-૪૭] ( ૫૩ ) અવલોકન, માસા કુવરજી લાધાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; લઘુ પિશીલગચ્છના રાજસમરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૩. ૧૦ સંવત ૧૮૨૨, ગુણ સુદિ પ, ગુરૂવાર; મેશાણાના ગાંધી પરસોત્તમ સુંદરજી અને તેના ભત્રીજા અમ્બાઈદાસ અને તેના ભાઈ નાથા અને કુબેર, એ સર્વે વિશા ડીસાવાલ; તપાગચ્છની દેરીમાં બે પ્રતિમાઓ અર્પણ કરી. સંવત ૧૮૬૩, ચૈત્ર સુદ ૨ શુક્રવારે કુબેરે આ લેખ કોતર્યો. ન. ૪૪. ૧૧ સંવત્ ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ સુદિ ૧૧, સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી, અને રાજનગર નિવાસી, પ્રેમચન્દ આદિનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪પ. ૧૨ વિક્રમ સંવત ૧૮૬૦, શક ૧૭૨૬, વૈશાખ સુદિ ૫, સોમવાર; વૃદ્ધશાખાન શ્રીમાલી, દમણ બદિર (દમણ) ના રહેવાસી, અને ફિરંગિ જાતિ પુરતકાલ પાતિસાહિં (પતુંગાલના રાજા ) ને માન પામેલા સા. રાયકરણના પુત્ર હીરાચંદ અને કુંઅરબાઈને પુત્ર હરષચંદે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી. નં. ૪૬. ૩ (મિતિ ઉપર પ્રમાણે) ; સુરતના ઉસવાલ જ્ઞાતિના ઝવેરી, પ્રેમચંદ ઝવેરચંદ અને જેતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વિગેરેને નામે વિજયભણસુરિગચ્છના વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં, વિજજહરા પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગછના વિજ્ય જિનેન્દ્રસૂરિએ પ્રતિષિત કરી. નં. ૪૭. ૧૪ (નં. ૪પ પ્રમાણે મિતિ ) ; વિજયઆનન્દસૂરિના ૧૦ મોદી પ્રેમચન્દના દેવાલયમાં, નં.૮૪ (?). ૧૧ વિમલવસી ટુંકમાં, વાઘણપોળની દક્ષિણે આવેલા એક લ્હાના દેવાલયમાં, --લીસ્ટમ, પૃ. ૨૦૪, નં. ૩૦૪. ૧૨ મેરી પ્રેમચન્દની ટુંકમાં. મુખ્ય દેવાલયની પ્રતિમા ઉપર, લીસ્ટસ પૃ. ર૦૭, નં. ૩૬૨. ૧૩ મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણું ઉપર-લીસ્ટસ, પૃ. ૨૦૮, ન. ૩૬૭. ૧૪ મેદી પ્રેમચન્દની ટુકમાં, સામે આવેલા દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર લીરટ્સ, પૃ. ૨૦૮, નં. ૩૬૪. ૪૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67