Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 51
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( પર ) [ શત્રુંજય પર્વત જેતસીહજીના પુત્ર ઉદયકર્ણ (અને ઉદયવન્તદેવી ) ના પુત્ર ભંડારી રત્નસિંહ ર. મહામંત્રી, જેણે ગુજરાતમાં “અમારી” ને ટેરો પીટાવ્ય, તેણે અર્પણ કરી, તપાગચ્છના વિજયક્ષમાસૂરિના અનુગ વિજ્યદયસૂરિના વિજય રાજયમાં પ્રતિષ્ઠિત થઈ. નં. ૩૯. સંવત ૧૭૯૪, શક ૧૬ ૫૯, અપાઢ સુદિ ૧૦, રવિવાર; ઓઈશવંશ, વૃદ્ધશાખા નાલગેત્રના ભંડારી ભાનાજીના પુત્ર ભંડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી સિવચંદના પુત્ર ભંડારી હરષચન્દ, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિજય રાજ્યમાં મહોપાધ્યાય રાજસારજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મજીના શિષ્ય ઉપાધ્યાય દીપચન્દજીના શિષ્ય પંડિત દેવચક્કે પ્રતિષ્ઠિત કરી. નં. ૪૦. સંવત ૧૮૧૦, માહ સુદિ ૧૩, મંગળવાર; સંઘવી કચરા કી કા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વસુરીએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૧. સંવત્ ૧૮૧, માઘ વદિ ૫, સેમવાર; પ્રાગ્વાટવંશ, લઘુશાખાના અને રાજનગરના રહેવાસી છે. સાકલચન્દ પુત્ર . દીપચ દના પુત્ર છે. લેઢા ( અને પ્રાણકુમાર) ના પુત્ર છે. કેશરીસિંઘે શિખર સહિત એક દેવાલય અર્પણ કર્યું; ઉદયસૂરિએ તે પ્રતિષ્ઠિત . નં. ૪૨. ૯ સંવત ૧૮૧૫, વૈસાખ સુદિ ૬, બુધવાર; ભાવનગરના * ભંડારી રત્નસિંહ, ઈસ્વી સન ૧૭૩૩ થી ૩૭ સુધી ગુજરાતને નાયબ સુબે હતે. તે મહાન યોધ્ધ અને કુશળ કારભારી હતા. તે મહારાજા અભયસિંહને વિશ્વાસુ અને બાહોશ પ્રધાન હતું. તેના વિશેષ વર્ણન માટે જુઓ, રા. બા. ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત “ ગુજરાતને અર્વાચીન ઈતિહાસ ” પૃષ્ઠ ૧૪૦-૫૦૦ -સંગ્રાહક ૬ છીપાવલી ટુંકમાંના એક દેવાલયના મંદિરની બહાર દક્ષિણ ભીત ઉપર લીસ્ટસ, પૃ. ૨૦૭, નં. ૩૫૭. - ૭ હાથીપળ તરફ જતાં દક્ષિણે આવેલા એક દેવાલયમાં, વિમળવણી ટુંકલીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૮૫. ૮ આદીશ્વર દેવાલયની બહાર દક્ષિણ ખુણાના એક દેવાલયમાં. ૯ હાથીપલ જતાં દક્ષિણ બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર–-લીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૯૧. ૪૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67