Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
View full book text
________________
ઉપરના લેખ. નં. ૮૦–૮૯]
( ૧ )
અવલોકન,
: ૩૮.
જુઓ નં. ૮૦. ) મુંગીવહુએ શ્રીમકેસરીદેવીના દેવાલયમાં એક પ્રતિમા કરાવી; જિનમહેંદ્રસૂરિ (જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી.
. ૮૫. ૫૨ ( મિતિ ઉપર પ્રમાણે ) ખેમચંદે ( અને તેના કુટુંબે, વિગેરે, જુઓ નં. ૮૦ ) પુણ્ડરીકની એક પ્રતિમા અર્પણ કરી; જિનમહેન્દ્રસૂરિ, વિગેરે ( જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી.
. ૮૬. ૩ સંવત ૧૮૯૭, શક ૧૭૬ ૩, વૈશાખ, શુક્લ ૧૩, સોમવાર; મુંબાઈ બિંદરના રહેવાસી, થીમલી વૃદ્ધ શાખાના પારેખ જિબોઘા (?) અને લક્ષ્મીના પુત્ર કપુરચંદ અને કસલીના પુત્ર પુલચંદે આદિનાથની એક પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયદેવેંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૭. ૫૪ સંવત્ ૧૯૦૦, શક ૧૭૬પ, માઘ શુકલ ૭, શુક્રવાર; ક્ષેમચંદે એક દેવાલય બંધાવ્યું.
નં. ૮૮. પ૫ સંવત ૧૯૦૩, શક ૧૭૬૮, માધ, કૃષ્ણ ૫, શુક્રવાર; રૂપાબાઈ ( વિગેરે, જુઓ નં. ૮૩)ની પ્રતિમા ક્ષેમચંદે અર્પણ કરી; બૃહત ખરતર પિપ્પલીયગચ્છના જિનમહિંદ્રસૂરિના રાજ્યમાં.
નં. ૮૯ ૫૬ સંવત ૧૯૦૫, વૈશાખ, શુકલ ૧, સોમવાર; પાલણપુરના રહેવાસી, એશિવાલ વૃદ્ધસાખાના મહેતા ખેતસીને પુત્ર મહેતા મોતીચંદે આદિનાથની પ્રતિમા અર્પણ કરી, બીજી બે આદિનાથની પ્રતિમાઓ તેની સ્ત્રી રામકુઅર અને ઈંદિરાએ અર્પણ કરી; બીજી બે આદિનાથની પ્રતિમાઓ રામકુયર અને ખેતીચંદના પુત્ર મેતા ઈશ્વર અને જ્ઞાનવહુના પુત્ર મંગલ તથા મૂલચંદના પુત્ર ખેતસીની સ્ત્રી દિલુબાઈએ, તપાગચ્છને દેવિન્દ્રસૂરિના રાજ્યમાં અર્પણ કરી.
પર મોતીશાહની ટુંકમાં પેસતાંજ દેવાલયમાંના પુડરીની બેસણી ઉપર આદિનામના મંદિરની સામી બાજુએજ પુણ્ડરીકનુ દેવાલય હમેશાં આવે છે. લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૮.
૫૩ મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની પાછળના દેવાલયમાં આવેલી પ્રતિમાની બેસણ ઉપર-લીસ્ટસ પૃ૦ ૨૧૦, નં. ૪૨૧.
૫૪ સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં દક્ષિણ-પૂર્વને દેવાલયના દ્વારની ડાબી દિવાલ ૩પર–લીસ્ટસ પૃ. ૨૧૩, નં. ૪૯૯.
પપ મોતીશાહની ટુંકમાં મુખ્ય દેવાલયના દ્વાર આગળની એક સ્ત્રીની આકતિની બેસણ ઉપર.
૫૬ મોતીશાહની ટૂંકમાં, દક્ષિણે એરડી નં. ૧.
૪૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67