Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 58
________________ ઉપરના લેખે. નં. ૬૯-૭૯] ( ૫૯) અવલોકન, નં. ૭૪. ૪૧ સંવત ૧૮૯૩, જ્યેષ્ઠ સુદિ ૩, બુધવાર; જેશલમેરૂના બાફણું ગુમાનચંદજી બહાદરમલ્લજીએ ગોમુખયક્ષની એક પ્રતિમા અર્પણ કરી; ખરતરગચ્છના જિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૫. ૪૨ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર પ્રેમચંદ વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પદ્મવિજય વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૬. ૪૩ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર અમદાવાદના શ્રીમાલી લઘુશાખાના સાદામોદરદાસના પુત્ર સાપ્રેમચંદના પુત્ર સાવ સાલચંદના પુત્ર સારા પીતામરની પહેલી તથા બીજી મા, અજબ અને માનકુંઅરે પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છના વિસિંહસૂરિના વંશના, સંવિજ્ઞમાર્ગીય પદ્મવિજ્યગણિના શિષ્ય રૂપવિજ્યગણિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૭. ** (મિતિ ઉપર પ્રમાણે ), સા. પ્રેમચંદ ( વિગેરે જુઓ નં. ૭૬ ) ના પુત્ર સા. કરમચંદ ના પુત્ર સા મૂલચંદે પાનાથની પ્રતિમા અર્પણ કરી; રૂપવિજ્યગણિ (વગેરે જુઓ. નં. ૭૬) એ પ્રતિષ્ઠિત કરી. નં. ૭૮. ૪૫ (મિતિ ઉપર પ્રમાણે) મુંબઈના રહેવાસી, ઓશ લધુશાખાના પ્રેમચંદ અને ઇછાબાઈના પુત્રરત્ન ખિમચંદ અને દેવકુંઅરના પુત્ર અમરચંદે ( અને તેના કુટુંબે )ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના, વિજ્યઆણુન્દસૂરિના ગ૭ના, વિજ્યધનેશ્વરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૭૯. ૪૬ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી, વૃદ્ધ૪૧ ચોમુખ દેવાલયમાં પેસતાંજ, ગેમુખના મંદિરમાં-લીસ્ટમ-પૃ. ૨૦૫, નં. ૩૧૧ ૪૨ મુખ્ય દેવાલયના પશ્ચિમ ભાગમાં આવેલા ભયરામાં, પ્રતિમા ( ચિન્તામણિ પાશ્વનાથ ) ની બેસણી ઉપર, સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં-લીસ્ટસ, પૃ૦૨૧૨, નં.૪૯૪. ૪૩ સાલચંદ પ્રેમચંદની ટુકમાં, મુખ્ય દેવાલયની સામે પુંડરીકની બેઠક ઉપર ૪૪ સાકળચંદ પ્રેમચંદની ટુકમાં ઉતર-પૂર્વ ખુણામાંના દેવાલયમાં લીસ્ટસ, પૃ૦ ૨૧૩, નં. ૪૯૮. ૪૫મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની દક્ષિણ બાજુએ આવેલા દેવાલયમાંલીસ્ટસ, પૃ૦ ૨૧૦, ન, ૪૨૦. ૪૬ મોતીશાહના ટુંકમાં, મુખ્ય દેવાલયની ઉત્તરે આવેલા એક દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર- લીટ્સ, પા. ૧૦, નં. ૪૩૩. ૪૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67