Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
View full book text
________________
ઉપરના લેખે. નં. ૪૮-પ૮]
( ૫ )
અવલોકન,
મૂલજી અને (તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની મુતિ અર્પણ કરી; ટાકરસીના પુત્ર કાંતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક હાની દેહરી અર્પણ કરી.
નં. ૫૪. ૨૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર; શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, બાલુચરના રહેવાસી, દૂગડગોત્રના, સાહ બેહિથજીના પુત્રો કેશવદારજી, પૂરનચંદજી અને જેઠમલજી, ના પુત્ર વિસનચંદજી અને બાબુ હર્ષચંદજીએ ચંદ્રપ્રભનું દેવાલય બંધાવ્યું; ખરતર ગના જિનહરિએ પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૫૫. ૨૨ સંવત ૧૮૮૬, શક ૧૭૫૧, માઘ શુકલપક્ષ ૫, શુક્ર સાર; રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા મુઘીવહુ અને શેઠ પાનાભાઈના પુત્ર લલ્લુભાઈએ પિતાના બાપના શુભ સારું પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૫૬. ૨૩ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, એશજાતિની વૃદ્ધશાખાના સાત મૂલચન્દના પુત્ર સાહ હરખચંદની સ્ત્રી બાઈ રામકુંઅરના શુભ માટે તથા દેસી કુસલચંદની સ્ત્રી અને તેની ( રામકુંવરની) પુત્રી ઝવેરબાઈન શુભ માટે, અચલગચ્છના ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં, અર્પણ કરી.
નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, ઓશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ મલકચંદ અને કુસલબાઈના પુત્ર મોતિચન્દ હિંકાર સહિત “ચતુર્વિશતિતીર્થંકરપટ ” અર્પણ કર્યો અને ખરતરગચ્છના ભટ્ટારકે પ્રતિષ્ઠિત કર્યો.
નં. ૫૮. ૨૫ ( મિતિ ઉપર પ્રમાણે ) નં. પ વાળા દાતાએ કાર સહ એક પરષ્ટિ (ષિ) પટ' અર્પણ કર્યો; ઉપર પ્રમાણે પ્રતિષ્ઠા.
૨૧ પુંડરીકના દેવાલયની દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં. ૨૨ હેમાભાઈની ટૂંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ. ૨૦૯, નં- ૪૦૮.
૨૩ હેમાભાઈ વખતચંદની ટુંકમાં, દ્વાર આગળની પુંડરીકની તિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણી ઉપર
૨૪ હેમાભાઈની ટૂંકમાં, મુખ્ય દેવાલયના મંડપની ઉત્તર દિવાલ ઉપરજ લીટસ ૫૦ ૨૦બ્દ, ન, ૪૦૭.
૨૫ એજ દેવાલયમાં, દક્ષિણ તે.
૪૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67