Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
View full book text
________________
પ્રાચીનન્ટેનલે ખસ ગ્રહું.
( ૫ )
[ શત્રુંજય પર્વત
ને પ૯. ૬ ( મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી એશજ્ઞાતિની વૃદ્ધશાખાના શેઠે વખતચંદ ખુમ્યાળચક્રના પુત્ર શેઃ હિમાભાઈના પુત્ર નગિનદાસની સ્ત્રી ઇચ્છાવહુએ પેાતાના ધણીના શુભ માટે એક દેવાલય અને ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૃતિા રાજ્યમાં પ્રતિષ્ટા થ
નં. ૬૦, ૨૭ સવત્ ૧૮૮૭. વૈશાખ સુદિ ૧૩; પાદલિપ્તનગરના ગહેલ ખાંધાજી, કુંવર તેઘણુજીના રાજ્યમાં, અજમેર નગરના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધશાખાના લુણીયા ગાત્રના સા તિલાકચંદના પુત્ર હિંમતરાયના પુત્ર ગજમલજી પારેખે, એક દેવાલય ( વિહાર ) અને કુંથુનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત્ ખરતરગચ્છના ભટ્ટારક જિતહત્યસુરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી.
એક
ન'. ૬૧. ૨૦ સંવત્ ૧૮૮૮ વૈશાખ વિદે અમદાવાદના ઓશવાળ સાહ બાઈએ ચંદ્રપ્રભ વિગેરેની ત્રણ હસૂરિના રાજ્યમાં દેવચંદ્રે પ્રતિષ્ઠિત કરી.
શારિવાસરે (!)
પાંનાચંદના પુત્ર નિહાલચંદની સ્ત્રી પ્રેમકુવર મૂર્તિએ અણુ કરી ખરતરગચ્છના જિન
નં. ૬૨. ૨૯ સંવત્ ૧૮૮૯, શક ૧૭૫૫, વૈશાખ શુકલ ૧૩, બુધવાર; રાજનગરના રહેવાસી વૃદ્ધ શાખાના એશવાલ, વખતચંદની કન્યા ઉમ બાઈએ ધનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત થઈ. તેમણે પાંચાભાઇના દેવાલય નજીક મેરી ટુંકમાં એક ન્હાનું દેવાલય બાંધ્યું.
.
ન. ૬૩. ૩૦ (મિતિ ઉપર પ્રમાણે ) રાજનગરના રહેવાસી કેસજ્ઞાતિની નૃશાખાના શ્રેષ્ઠી વખતચંદના પુત્ર સમલની સ્ત્રી પરઘાંન વએ ઋષભદેવની પ્રતિમા અર્પણ કરી. સાગરગચ્છ વાળાએ પ્રતિષ્ઠિત કરી.
૨૬ હેમાભાઇની ટુમાં આવેલા મંદિરમાં-લીસ્ટેસ, પૃ૦ ૨૦૯, નં. ૪૧૩, ૨૭ ખતર વસી ટેંકની ખહાર, ઉત્તર-પૂર્વ ખુણામાં આવેલા એક દેવાલયમાં લીસ્ટ્સ પૃ ૨૦૭, ન. ૩૪૭,
૨૮ હેમભાઈની ટુંકની આજીબાજી આવેલા દેશમાંના એકમાં,
Jain Education International
૨૯ તેનાજ દક્ષિણ ભાગમાંના એક ન્હાના મદિરમાં,
૩૦ હેમાભાઇનો ટુંકમાં આરડી નં. ૪ ની બહારની જગ્યામાં આવેલા એક મંદિરમાં.
૪૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67