SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. નં. ૪૮-પ૮] ( ૫ ) અવલોકન, મૂલજી અને (તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની મુતિ અર્પણ કરી; ટાકરસીના પુત્ર કાંતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક હાની દેહરી અર્પણ કરી. નં. ૫૪. ૨૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર; શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, બાલુચરના રહેવાસી, દૂગડગોત્રના, સાહ બેહિથજીના પુત્રો કેશવદારજી, પૂરનચંદજી અને જેઠમલજી, ના પુત્ર વિસનચંદજી અને બાબુ હર્ષચંદજીએ ચંદ્રપ્રભનું દેવાલય બંધાવ્યું; ખરતર ગના જિનહરિએ પ્રતિષ્ઠિત કર્યું. નં. ૫૫. ૨૨ સંવત ૧૮૮૬, શક ૧૭૫૧, માઘ શુકલપક્ષ ૫, શુક્ર સાર; રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા મુઘીવહુ અને શેઠ પાનાભાઈના પુત્ર લલ્લુભાઈએ પિતાના બાપના શુભ સારું પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. નં. ૫૬. ૨૩ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, એશજાતિની વૃદ્ધશાખાના સાત મૂલચન્દના પુત્ર સાહ હરખચંદની સ્ત્રી બાઈ રામકુંઅરના શુભ માટે તથા દેસી કુસલચંદની સ્ત્રી અને તેની ( રામકુંવરની) પુત્રી ઝવેરબાઈન શુભ માટે, અચલગચ્છના ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં, અર્પણ કરી. નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, ઓશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ મલકચંદ અને કુસલબાઈના પુત્ર મોતિચન્દ હિંકાર સહિત “ચતુર્વિશતિતીર્થંકરપટ ” અર્પણ કર્યો અને ખરતરગચ્છના ભટ્ટારકે પ્રતિષ્ઠિત કર્યો. નં. ૫૮. ૨૫ ( મિતિ ઉપર પ્રમાણે ) નં. પ વાળા દાતાએ કાર સહ એક પરષ્ટિ (ષિ) પટ' અર્પણ કર્યો; ઉપર પ્રમાણે પ્રતિષ્ઠા. ૨૧ પુંડરીકના દેવાલયની દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં. ૨૨ હેમાભાઈની ટૂંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ. ૨૦૯, નં- ૪૦૮. ૨૩ હેમાભાઈ વખતચંદની ટુંકમાં, દ્વાર આગળની પુંડરીકની તિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણી ઉપર ૨૪ હેમાભાઈની ટૂંકમાં, મુખ્ય દેવાલયના મંડપની ઉત્તર દિવાલ ઉપરજ લીટસ ૫૦ ૨૦બ્દ, ન, ૪૦૭. ૨૫ એજ દેવાલયમાં, દક્ષિણ તે. ૪૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy